ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ 10 સરળ ઉપાય અજમાવો અને ડાયેટિંગ કર્યા વગર ફટાફટ ઉતારો તમારો વજન

    વજન ઘટાડવા weight loss માટે આપણે અનેક પ્રયત્નો કરતા હોઈએ છીએ. એક્સસાઈઝ, dyting ઘરેલુ નુસ્ખાઓ, ડાયેટિંગ કરવા છતાં પણ જો વજન ઓછુ ન થતું હોય તો તેનું કારણ એ હોઈ શકેકે તમારી જીવનશૈલી ખોટી છે. ખોટી જીવનશૈલીના કારણે તમે ગમે તેટલા પ્રયત્નો કરો છતાં વજન ઓછું નહીં થાય. જો વજન થોડુ ઘણું પણ ઓછુ થશે…

  • ચણા અને ગોખરુંનો આ રીતનો પ્રયોગ કરવાથી તમે ક્યારે વૃદ્ધ થશો નહિ

    પ્રિય આયુર્વેદ, તમે હંમેશાં આયુર્વેદિક ગ્રંથોમાંથી નિયમિત નવી વાનગીઓ શોધી રહ્યા છો. આનો વાચકો આનો વાચકો માટે સંપૂર્ણ લાભ મેળવવો છે. અને તેમનો જીવન રોગ વગર ખુશ છે. આ એપિસોડમાં અમે તમને અહીં લાવ્યા છે. એક પ્રયોગ જે 15 થી 20 દિવસ લેશે તે તમારા શરીરને નબળી બનાવશે અને તમારા શરીરને ઝડપથી દૂર કરશે. અને…

  • ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ

    ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી ગયું બરા બર ને… … ખાલી ખાલી નામ જ નથી લેવાનું . આજે તો આપણે ગુલાબજાંબુ બનાવીને ખાવાના છે . સામગ્રી : ૧.૨ લીટર દૂધ ૨૫૦ ગ્રામ ખાંડ ૧ ચમચી એલચી પાઉડર ૩ ચમચી તપકીર ૫ નંગ પીસ્તાની કતરી તળવા માટે ઘી અથવા તેલ બનાવવાની રીત :…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles