ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વાળમાં ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? તો આ રહ્યો દેશી ઈલાજ

    ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? શિયાળાની ઋતુ આવે એટલે લગભગ સ્ત્રીઓને ખોડાની તકલીફ સતાવવા લાગૈ . ખોડાના કારણે વાળમાં ડીણી સફેદ ફોતરી દેખાવા લાગી . માથામાં ચળ આવવા લાગે અને લાંબે ગાળે વધુ પડતા બોડાના કારણે વાળ પણ જલદી સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે . ખાસ કરીને જે લોકૌની ત્વચા ડ્રાય હોય…

  • ગાજરનું સ્વાદિષ્ટ અથાણું બનાવવાની રીત અચૂક વાંચજો

    અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે. સામગ્રી – અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ…

  • આ નિયમ સાથે તમે 3 મહિનામાં ડાયાબિટીસ અને અસ્થમા જેવા 40 રોગો થી છુટકારો મેળવી શકો છો

    આ નિયમ સાથે તમે 3 મહિનામાં ડાયાબિટીસ અને અસ્થમા જેવા 40 રોગો થી છુટકારો મેળવી શકો છો.વાઘભટ્ટ જી કહે છે કે જો અને તેઓ કહે છે કે  સ્વરનો નાસ્તો ખુબ લાભદાયક છે તમે સવારે નાસ્તો પેટ ભરીને કરો તમને ભાવતી વસ્તુ સવારના નાસ્તામાં લેવાનું રાખો જેથી કરીને  તમારા શરીરમાં ખુબ ફાયદો થશે સ્વરનો નાસ્તો 9:૩૦…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles