ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હ્રદયની ગમે તેટલી નળી બ્લોક થઈ હોય તેની માટે દેશી ઈલાજ આ પોસ્ટ માત્ર ૩ વ્યક્તિને શેર કરો જેથી તમારી મદદથી કોઈની જીંદગી લાંબી થઇ શકે છે

    આ તમામ વસ્તુને મિક્સરમાં પીસીને પાવડર બનવો.આ પાવડ રમાંથી૧૦ નાની નાની પડીકી બનાવવી,અને દરરોજ એક પડી કી હુંફાળા ગરમ પાણી નાખી ને પીવી.નોંધ : આ ઉકાળો પીધા પછી1કલાક સુધી કઈ પણ પીવું નહિ ચા પણ પીવી નહિમિત્રો આ પોસ્ટ માત્ર ૩ વ્યક્તિને શેર કરો જેથી કોઈની જીંદગીલાંબી થઇ શકે છેઅને દોસ્તો તમારા સબંધી અને મિત્ર સાથે…

  • શિયાળામાં થતી ડ્રાય સ્કીન અટકાવવાના ઉપાયો

    ત્વચાની સારસંભાળ રાખવા માટે જરૃરી ન હોય એવા ઉત્પાદનો પાછળ પૈસાનો વેડફાટ કર્યા વગર તમે ચહેરો ફ્રેશ અને યુવાન દેખાય એવું ઈચ્છતા હોય તો નીચે સૂચવેલા ઉપાયો અજમાવો. આનાથી તમે ઓછા ખર્ચમાં ધાર્યા પરિણામો મેળવી શકશો.ઉત્પાદનો પર આપેલી સૂચનાનાં પાલનમાં છૂટછાટ લઈ શકાય. ઉત્પાદનના પેકેટ પર આપવામાં આવેલી સૂચનાઓ સરેરાશ વપરાશકર્તા માટે છે. તમને શ્રેષ્ઠ…

  • 15 દિવસમાં ગમે એવા સફેદ વાળને કાળા કરવા અચૂક અપનાવજો આ ઉપાય

    સફેદ વાળ કોઈને ગમતા નથી. કસમયે વાળનું સફેદ થવું પણ એક બીમારી જ છે. એકવાર જો વાળ સફેદ થવાનાં શરૂ થઇ જાય તો દિવસે ને દિવસે તે વધુ સફેદ થવા લાગે છે. વાળની સુરક્ષામાં જો આપણે થોડા સચેત રહીએ તો તેમાં કુદરતી સુંદરતા અને મજબુતાઇ લાવી શકાય છે. ભાગદોડવાળી જિંદગી, વાળની સારી દેખરેખ ના થવાને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles