ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બ્રેડ પકોડા બનાવવાની રીત અચૂક વાંચજો અને શેર કરજો

    બ્રેડ પકોડા (bread pakoda )બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજો સામગ્રી – આઠ બ્રેડ મધ્યમ આકારની – એક બાઉલ બેસન, – બે ડુંગળી(onion), – ચાર લીલા મરચા(green chilli), – એક ચમચી કોથમીર – પા ચમચી હળદર પાવડર – અડધી ચમચી ધાણા પાવડર – એક ચમચી લાલ મરચું પાવડર – પા ચમચી વરિયાળી…

  • મુંબઈનો પત્તરિયો હલવો બનાવવાની રીત

    દોઢ કપ દૂધ, એક કપ ખાંડ, પા કપ કોર્ન ફ્લોર, પા કપ ઘી, પા ટી સ્પૂન ફૂડ કલર, એક ટી સ્પૂન ઘી, એક ટી સ્પૂન ઇલાયચી પાવડર, બટર પેપર, બદામ-પિસ્તાની કતરણ રીત: એક પેનમાં દોઢ કપ દૂધ લો. હવે તેમાં એક કપ ખાંડ ઉમેરો. ત્યારબાદ તેમાં પા કલ કોર્ન ફ્લોર અને પા કપ ઘી નાખી…

  • રાજકોટની ફેમસ ચટણી બનાવવાની રીત

    રાજકોટની ફેમસ ચટણી સામગ્રી: 1 કાચી કેરી (અંદાજે 200 ગ્રામ), 50 ગ્રામ સિંગદાણા, 2-3 લીલા મરચા, 1/4 ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું ચટણી બનાવવાની રીત: સૌપ્રથમ સિંગદાણાને થોડા શેકી ફોતરાં કાઢી લો. હવે આ સિંગદાણાને 10 મિનિટ માટે પાણીમાં પલાળી દો. સિંગદાણા પલળે ત્યાં સુધીમાં કાચી કેરીને ધોઇને છાલ ઉતારી નાના-નાના કટકા કરી લો. ત્યારબાદ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles