ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પનીર ટીક્કાનું શાક બનાવવાની રીત

    પનીર ટીક્કા (paneer tikka)સામગ્રી: અઢીસો ગ્રામ પનીર ક્યુબ્સ એક કેપ્સીકમ એક ડુંગળી મોટા ટુકડામાં સમારેલી એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી લાલ મરચુ અડધી ચમચી ગરમ મસાલો પા ચમચી હળદર છ ચમચા ફેંટેલુ ઘટ્ટ દહી અડધો ઈંચ આદુનો ટુકડો અને ચાર-પાંચ કળી લસણની પેસ્ટ બે-ત્રણ ચમચી જાયફળનો પાઉડર એક ચપટી કેસર (ઈચ્છો તો) એક ચમચો…

  • આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni)

    આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni) લોકો બહાર ઢોસા ખાવા જાય એટલે ઢોસા કરતા વધારે દહીં નાલીયેલની ચટણી (coconut chatni) ખાતા હોય છે તો મિત્રો આ દહીં નાળીયેલની ચટણી ઘરે બનાવીએ તો જલસા પડી જાય તો આજે આપણે ઘરે આ સ્વાદિષ્ટ ચટણી બનાવતા સીખીશું(coconut chatni) જરૂરી સામગ્રી1 વાડકી તાજુ દહીંઅડધી વાડકી…

  • ઘરે ચોકલેટ કેવી રીતે બનાવશો રેસીપી જાણવા ક્લિક કરો

    જમ્યા પછી જો ડેઝર્ટ મળી જાય તો તેની મજા જ કઈક અલગ છે. ડેઝર્ટમાં આઈસ્ક્રીમ અને સ્વીટ તો બધા ખાતા જ હશે પરંતુ આજે તમારા માટે અમે એક સ્પેશ્યલ ડેઝર્ટ લઈને આવ્યા છીએ ખાઈને તમને ખુબજ જલસા પડી જશેઆ ડેઝર્ટનું નામ છે લોનાવાલાની પ્રખ્યાત આઈટમ ચોકલેટ ફજ ચાર વ્યક્તિ માટે ચોકલેટ ફજ બનાવવા માટે જરૂરી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles