મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શિયાળાની સીઝનમાં મળતું આ જાદુઈ ફળ સવારે ફક્ત 2 મિનિટમાં આખું પેટ સાફ કરી દેશે
શિયાળાની સીઝન શરુ થી ગઈ છે આ સીઝનમાં આ ફળ આસાનીથી મળી રહે છે આ ફળનું નામ છે જામફળ શિયાળામાં દરરોજ ભૂલ્યા વગર ખાશો તો એટલા ફાયદા થશે જે તમને અનેક ખર્ચ કર્યા પછી પણ નહિ મળે જામફળનનું નિયમિત સેવન કરવાથી થી પાચનતંત્ર મજબૂત બને છે. અને શરીર તંદુરસ્ત બની રહે છે જે લોકોને કાયમી…
દરેકને કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld | કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ
કામમાં આવે તેવી કિચન અને ઘર ટિપ્સ | kitchen tips | health tips | likeinworld કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ: જો તમારું શરીર ગરમી વાળું હોય તો શરીરને ઠંડક માટે આટલું કરો અજમાવી જૂઓ ખાંડ છાશમાં થોડી સાકર ભેળવી પીવાથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે. શિયાળાની શરૂઆત થી ગઈ છે એટલે શરીરમાં ખંજવાળ આવવાનું…
કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ | આ ફળ દેખાય તો તોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે
કેન્સર અને હાર્ટના દર્દી માટે રામબાણ સમાન છે આ ફળ ક્યાંય પણ આ ફળ દેખાય તો ટોળી લેજો ખાવાના ગજબના ફાયદા છે છેલ્લા કેટલાક વર્ષોથી ઔષધીય છોડવાઓની ખેતીનું ચલણ વધ્યું છે.. ફાલસા પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તેના ફળમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, રાખ, કેશિયન, ફાઈબર, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને વિટામિન-બી ભરપૂર મળે છે. ઉનાળામાં…
