ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દાદીમાના ઘરગથ્થુ ઓહડીયા એકવાર જરૂર અજમાવજો હમેશા તંદુરસ્ત રહેશો

    દરેક રોગ માટે દાદીમા અપનાવતા ઘરગથ્થુ ઓહડીયા જે hospital n જવું પડતું | દેશી દવા | દાદીમાના નુસખા આ ફકત સામાન્ય વનસ્પતિના કેવા અદભૂત ગુણ છે તેમજ આપણા અભણ લોકવૈધો પાસે કેવુ જ્ઞાન હતું તેની જાણકારી માટે છે, તેનો પ્રયોગ કરવા માટે આયુર્વેદાચાર્યની સલાહ લેવી જરૂરી, આભારઆભાર (૧) દાંઢનો દુખાવો અથવા મોઢામાં ગરમી થઈ હોય…

  • માંગરોળનો પ્રખ્યાત લીલા નાળિયેરનો હલવો

  • રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ મજા કરો

    મહિલાઓને રસોઈ બનાવતી વખતે રોજ શું બનાવવું એ મૂંઝવણ રહેતી હોય છે ઘરે થી ફોન આવે આજ શું બનાવવું તો આપી ડો આ રસોઈનું લિસ્ટ રોજ રોજ શાક બનાવવાની જ માથાકૂટ હોય છે તો નોંધો લો આખા અઠવાડિયા માટે શાકનું લીસ્ટ સ્વાદીષ્ટ ભોજનનો રસથાળ છે આ મેનુ પરથી જરૂર રસોઈ બનાવજો જો એમાંથી કોઈ રેસિપી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles