મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત
સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો શું તમે સવારે નાસ્તો નથી કરતા સવારનો નાસ્તો કરવાની સાચી રીત સવારનો નાસ્તો કરવાનો સાચો સમય શું હોય સવારનો નાસ્તો કરવાનો સારો સમય સવારના 7 થી સવારે 8 વાગ્યા સધીનો છે. જ્યારે પણ તમે સવાર ઉઠો છો, તમારે તેના અડયા…
દરેક લોકોને કામમાં આવે તેવી ૧૩ + ટીપ્સ અને ટ્રીક્સ
મુખમાંના છાલાથી રાહત પામવા દિવસમાં વારંવાર મીઠાના પાણીથી કોગળા કરવા. ઘરનું દહીં અને સંતરાના રસનું મિશ્રણ વાનને નિખારે છે. પાણીની છાલક મારી ચહેરો સાફ કરવો. એક ચમચો દહીં અને સંતરાનો રસનું મિશ્રણ લગાડવું. સુકાઇ જાય બાદ ધોઇ નાખવું. શર્ટના કાળા થયેલ કોલર સફેદ કરવા માટે સૌથી પહેલા ગંદા કોલર ગરમ પાણીમાં પલાળીને થોડીવાર માટે રાખો.…
દાંતના દરેક રોગોનો ઉપચાર એક સાથે વાંચજો અને મિત્રો સાથે શેર કરો
દાંતના અનેક રોગો દૂર કરવા માટે આયુર્વેદિક ઉપચાર એક સાથે દાંત દરેક રોગો માટે આયુર્વેદિક ઉપચાર: હાલતા દાંત માટે દેશી ઉપચાર : દાંતનો દુઃખાવો દૂર કરવા માટે: સફેદ દાંત કરવા માટે : દાંતના અનેકરોગો : દાંતની સુરક્ષા : દાંત ની સંભાળ આ રીતે કરવી દાંતનો સડો થયો હોય તો : દાંતમાંથી લોહી નિકડતું હોય તો…
