ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સાતમ આઠમ પર બનાવો આ સ્પેશિયલ નાસ્તો રેસિપી વાંચવાં ફોટા પર ક્લિક કરો

    સાતમ આઠમ પર નાસ્તો શું બનાવવો વિચારી રહ્યા છો તો આ રહ્યું સાતમ આઠમ પ્ર બનાવી શકાય તેવું નાસ્તાનું મેનુ જન્માષ્ટમી તહેવાર આવે એટલે રાંધલ છટ ના દિવસે બધા અલગ આલગ નાસ્તો બનાવી છીએ જો તમે બહારથી નાસ્તો લેવાનો પ્લાન કરો છો તો હવે બહારનો નાસતો ન લેતા આ મેનુ પ્રમાણે નાસ્તો બનાવજો જે બજાર…

  • શનિવારની રેસીપી નોંધી લો | શનિવાર માટે સવારનો નાસ્તો , બપોરનું મેનુ | સાંજનો ભોજન

    મિત્રો આજે આમે લઈને આવિયા છીએ શનિવારે બનાવવા માટે રસોઈ મેનુ જેમ કે સવારના નાસ્તામાં મેંદુવડા, બપોરના ભોજનમાં અડદની દાળ અને સાંજના ભોજનમાં મોમોસ સવારનો નાસ્તો બનાવવાની રીત : breakfast recipe | morning recipe | મેંદુવડા બનાવવાની રીત | menduvada bnavvani rit મેંદુવડા બનાવવા જરૂરી સામગ્રી મેંદુવડા બનાવવા માટેની રીત: સૌપ્રથમ અડદની દાળને બે થી…

  • જો તમારા બાળક ને તંદુરસ્ત અને નીરોગી બનાવવું હોય તો જરૂર વાંચજો અને શેર કરજો

    R.O. water અને પકેડ દૂધ ના આ અવાૅચીન યુગમાં કેલશીયમ, વીટામીન – D અને વીટામીન B-12 ની અછત આબાલવૃદધ મોટાભાગના લોકોમાં જોવા મળતી સમસયા કોમન બનતી ચાલી છે અને એમાંયે AC ના વધુ પડતો ઉપયોઞે એમાં સુંદર સૂર પૂરાવયો છે … ખેર… હવે તેા કેટલાક બાળકો પણ બચપણથી જ કુપોષણનો શિકાર બનતા જોવા મળે છે,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles