મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફકત પાંચ રૂપિયામાં હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) જળમૂળથી દૂર
હરસ-મસા-બળતરા (૩ દિવસનો પ્રયોગ) અતિ સરળ સારવાર દ્વારા રાહત અને શાંતિનો અનુભવ થાય. જી નિરંજન ફળ પાઈલ્સની સારવારમાં- પાઇલ્સની સમસ્યાથી ઘણા લોકો પરેશાન રહે છે. પાઈલ્સથી પીડિત લોકોએ રાત્રે સૂતી વખતે એક નિરંજન ફળ અડધા ગ્લાસ પાણીમાં પલાળી રાખવું જોઈએ. સવારે ખાલી પેટ આ જ પાણીમાં તેને મેશ કરો અને તે પાણી પી લો. આમ…
સરસવના જાદુઇ ફાયદા નાભી પર લગાવો આ તેલ થશે ગજબના ફાયદા
સરસવ ના ફાયદા જે વ્યક્તિના વાળ વધુ કરતા હોય તેવા લોકોએ સરસવનું તેલ નાભિ પર લગાવી ને રાખવાથી વાળ ખરતા બંધ થાય છે જે લોકોને પેટની સમસ્યા હોય તેવા લોકોએ પણ નાભી પર સરસવનું તેલ લગાવવું જોઈએ આમ રોજ પેટ પર અથવા એટલે કે નાભી પર સરસવનું તેલ લગાવશો તો જીવનભર સુખી રહેશો આ નાનો…
તમે કયારેય ન સાંભળી હોય એવી મહિલાઓને સુપર કિંગ્સ બનાવશે આ ટિપ્સ
સ્નાન કરવાના પાણીમાં એક લીંબુનો રસ ભેળવી સ્નાન કરો. આનાથી શરીરમાં સ્ફૂર્તિ આવશે અને ત્વચા નિખરશે. 7 સ્નાન માટે લીમડા સાબુનો ઉપયોગ કરો અને એની અસરનો અનુભવ કરો. પીન, કાંટા કે બીજી કોઈ અણીદાર ચીજ ગળે ઊતરી જાય તો કાચા કેળાનું શાક અથવા ઘટ્ટ ખીર કરી પીવાથી તે ચીજ મળ વાટે બહાર ફેંકાઈ જાય છે.…
