ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માતા-પિતા તો બની ગયા પણ બાળકની સારસંભાળ માટે જરૂર આ ટીપ્સ અપનાવજો

    જન્મ સમયે બાળકનો વજન શું હોવો જોઈએ જન્મ સમયે બાળકનો વજન વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે ૩.૫ કિલો હોય છે. પરંતુ ભારત માં બાળક નું સરેરાશ જન્મ વજન ૨.૭ થી ૨.૯ કિલો ની આસપાસ હોય છે.  નાના બાળકને કબજિયાત રહે છે અઠવાડિયા એક વાર જ પોતી કરે છે બાળકને કબજિયાત રહેતું હોય…

  • ઉનાળમાં આ ચાર જ્યુસ પીશો તો ગમે એવી ગરમીમાં શરીરને ઠંડક મળશે

    ઉનાળામાં આ ચાર જ્યૂસનું સેવન કરવાથી આરોગ્યમાં લાભ થશે ઉનાળાની શરૂઆત થાય કે તુરંત જ શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે. સૌથી વધારે ડિહાઇડ્રેશનની ફરિયાદ રહેતી હોય છે. આ સિવાય ખાધેલો ખોરાક ન પચવાનું અને એસીડીટી થવાનું પણ વધી જાય છે. પાચન સંબંધિત ઘણી સમસ્યા આ દિવસો દરમિયાન પરેશાન કરે છે. પરંતુ જો…

  • ઉપયોગમાં આવે તેવી કામની ટીપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

    આપણા દરેકના ઘરમાં આપડે સૌ કચરા ટોપલીમાં જો બે-ત્રણ દિવસ કચરો પડી રહેવાથી ખુબ દુર્ગંધ આવે છે આ  કચરાની બાલટીમાંથી દુર્ગંધ દૂર કરવા બાલદીમાં મીઠં ભભરાવી થોડીવાર ખુલ્લી રાખવી. ખાતી આમલી લાંબા સમય સુધી રાખવાથી તે બગડી જાય છે જો તમે આમળીને લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો આમલીમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles