ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit

    માંડવી પાક તો સિંગ પાક એક એવી ફરાળી મીઠાઈ છે જે લગભગ દરેક ઘરમાં બનતી હોય છે અને બહુ જ ટેસ્ટી લાગતી હોય છે પણ પરફેક્ટ બનાવવા માટે ચાસણી લેવાની જ ખૂબી છે અહીંયા સીગ પાકની ચાસણી કેવી રીતે લેવી જેનાથી એકદમ સોફ્ટ મોઢામાં મુકતા જ પીગળી જાય એવો સીંગ પાક તૈયાર થાય હવે સૌથી…

  • રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ

    તેલ કે ઘી ગાળવાની સાચી રીત કિચનના કામને સરળ બનાવે અને પૈસા પણ બચાવે એવી અમુક ટિપ્સ સૌથી પહેલી ટિપ્સ છે આપણે કોઈપણ વસ્તુ તળીએ તો તેલ ગંદુ થઈ જતું હોય છે અને આપણે તેલને ગાળતા હોઈએ છીએ ઘણી વખત એવું થાય કે તેલને ગાળવા જઈએ તો ગરણી આમ પડી જાય અને આપણી બધી જ…

  • બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit

    સેવ ઉસળ બનાવવાની રીત: ઠંડીમાં ગરમા ગરમ ખાવાનું મન થાય તો આ સેવ ઉસળ ઘરે જરૂર બનાવજો ઘરના બધા લોકો આંગળા ચાટતા રહી જશો તો આ રીતથી બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી સેવ ઉસળ બનાવવાની રીત : સેવ ઉસળ ની રેસીપી સૂકા વટાણા પલાળવાની જનજટ વગર આપણે લીલા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles