ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી

    રજવાડી દાલ બાટી બનાવવાની રીત | RAJVADI DAL BATI BANAVVANI RIT દરેક ગુજરાતીઓની પ્રખ્યાત દાલ બાટી બનાવવા માટે જરૂરી સામગ્રી : ૨ કપ ઘઉં નો લોટ,, ૧/૪ tsp બેકિંગ , ચપટી અજમો, ઉડર, ૧/૪ કપ ઘી, ૧/૪ tsp મીઠું, ૧ નાની ચમચી અધકચરા સૂકા ધાણા, હુંફાળુ પાણી લોટ બાંધવા, દાળ માટે:, ૧/૪ કપ ચણા ની દાળ, ૧/૨ કપ છોડા વાળી મુંગ દાળ, પાણી ૩…

  • શિયાળામાં ખાવ ભરપુર માત્રામાં આ બધા શાકભાજી અને ફ્રુટ થશે અનેકગણા ફાયદા | health benefits

    health benefits: બોર ખાવાના ફાયદા | bor khavana fayda health benefits : શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે શિયાળાની ઠંડીમાં ઘણા બધા અલગ અલગ ફોડો આપણને જોવા મળે છે જેમ કે બોર એક એવું ફળ છે જે શિયાળાની સિઝનમાં જ જોવા મળે છે બાકી બીજી સિઝનમાં બોર જોવા મળતા નથી શિયાળાની સિઝનમાં બોર ખાવાની ખૂબ…

  • કપડામાં ચોટેલ રૂછડા અને વાળ દૂર કરવા માટે | સુકા આદુની છાલ ઉતારવા માટે | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ | winter tips

    winter tips : ઈસ્ત્રી માં કપડું ચોટી ગયું છે તો ઇસ્ત્રી સાફ કરવા માટે ઈસ્ત્રી વધુ ગરમ થઈ જવાથી કપડા બળી જાય છે અને ઇસ્ત્રીમાં ચોટી જાય છે ઇસ્ત્રીને સાફ કરવા માટે મીઠું લગાવી શકો છો મીઠું લગાવવાથી ઈસ્ત્રી સાફ થઇ જશે તેમજ મીઠું અને ચૂનો મિક્ષ કરીને લગાવવાથી પણ ઈસ્ત્રી સાફ થાય છે winter…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles