ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હમેશા તંદુરસ્ત રહેવા અપનાવો આ ૨૨ હેલ્થ ટીપ્સ

    આ મફત માં મળતી હેલ્થ ટીપ્સ એક વાર જરૂર અજમાવી જોજો ઘણી બીમારીનો ઘરે બેઠા ઈલાજ થઇ જશે જો અમારી આ હેલ્થ ટીપ્સ તમને પસંદ આવે તો મિત્રો સાથે વધુમાં વધુ શે કરજો કબજિયાત એ ઘણા રોગોનું મૂળ કારણ છે. ફળાહાર અને ૧૦થી ૧૨ ગ્લાસ પાણી એ બધા રોગોને અટકાવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. કબજિયાતથી એસિડિટી…

  • ૬૦ વર્ષથી વધુ જીવવા માંગતા હોય તો અપનાવો આ આયુર્વેદના દશ નુશખા

    સમગ્ર વિશ્વમાં અત્યારે ૬૦ વર્ષની વય માત્ર ૧૧ ટકા લોકો જ પસાર કરે છે જો તમે ૬૦ વર્ષથી વધુ જીવન જીવવા માંગતા હોય તો અપનાવો આ ૧૦ મંત્ર અને નિયમિત તેનું અનુકરણ કરો તમારું જીવન ખુબ સરસ ખીલી ઉઠશે સંશોધન મુજબ ૧૦૦માંથી ૧૧ લોકો જ ૬૦ની વર્ષની વય પસાર કરી શકે છે અને કરેલ છે…

  • સોજીની ખાંડવી અને રાઈસના ચટાકેદાર સમોસા બનાવવાની રીત વાંચવા ફોટા પર ક્લિક કરો

    અત્વેયારે બાળકોને વેકેસન ચાલી રહ્યું છે તો બાળકને પસંદ આવે તેવી રેસીપી નોંધી લો વેકેશન માટે સ્પેશીયલ વાનગી | બાળકોને પસંદ આવે એવી રેસીપી | સોજીની ખાંડવી | sojini khandavi | soji in english (soji is know as semolina) | soji recipe | rava ni recipe | rava ni khandavi સોજીની ખાંડવી બનાવવા જરૂરી સામગ્રીઃ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles