ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો

    પાર્લરમાં ન વેડફો રૂપિયા, આ ઘરે ઘરગથ્થુ ઉપચારથી ચમકશે તમારો ચહેરો જો તમે સુંદર દેખાવવા માટે લગન તહેવારમાં પાર્લર જવાનો પ્લાન કરી રહ્યા છો તો થોભી જાઓ. તમારી રસોઈની કેટલીક વસ્તુઓથી જ તમે ખાસ લૂક મેળવી શકો છો તો જાણો કયા દેશી અને ઘરેલૂ નુસખા કરશે કમાલ. ટામેટાની પેસ્ટ ઃ ટામેટાની પેસ્ટને ચહેરા પર નિખાર…

  • અજમાવી જુઓ આ ઉપયોગી ઘરગથ્થું ટિપ્સ આ Tips જરૂર થી Try કરો અને Share કરો.

    અજમાવી જૂઓ ઘરગથ્થુ ઉપાય બટાકાનો સ્વાદ ઘણી વખત મીઠાશ પડતો લાગે છે . આવા બટાકા ઘરમાં આવી ગયા હોય તો મૂંઝાશો નહીં . બટાકા બાફતી વખતે તેમાં અડધો ચમચો મીઠું અને ચાર લવિંગ નાખવાથી સ્વાદ સામાન્ય થઇ જશે . મૂળાને લાંબા સમય સુધી તાજા રાખવા હોય તો આ Tips જરૂર થી Try કરો અને Share…

  • બાળક રૂપડુ જન્મસે જો ગર્ભસ્થ માતા ખાશે આ એક વસ્તુ

    ગર્ભસ્થ શિશુના સૌંદર્ય માટે દૂધી : ગર્ભિણી સ્ત્રી દરરોજ દૂધીનું મીઠું શાક કે સાકર નાખેલ દર્દીનો રસ કે દૂધીનો હલવો ખાય તો બાળક સુંદર અને ગૌર વર્ણનું અવતરે છે , ગર્ભસ્ત્રાવ : ( ૧ ) જવનો લોટ અને સાકર સરખે ભાગે મેળવી ખાવાથી ગર્ભપાતનો ભય મટે છે , ( ૨ ) સીતાફળનાં બીનું ચૂર્ણ લેવાથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles