ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવુંUsing Khetsi Maithiya herbal medicine

    તમારા દરરોજના આહાર અને વિહાર થી તમારું આરોગ્ય જાળવો આજ કાલ ની ભાગદોડની આ દુનિયામાં લોકેા પોતાના શરીરનું ધ્યાન રાખવામાં અસફળ રહે છેUsing Khetsi Maithiya herbal medicine , આજના જમાના વાસ્તવમાં શરીર માટે કમાવું જોઇએ. અને તેના માટે આહાર વિહાર ખુબ જરૂરી છે જે આજના જમાનામાં રાક્ય નથી. આ મ છ તા લો કો ને…

  • વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા

    તમારા જાતે પોતાના ડૉક્ટર તમે બનો :પહેલા ના જમાનામાં ડોક્ટર બહુ ઓછા પરંતુ આપણા દાદી અને નાની કોઈ બીમાર પડે એટલે ઘરગથ્થું નુસખા કરીને તેનો આયુર્વેદિક ઉપચાર કરતા હતા તો ક્યારેય મોટી બીમારીનો સામનો કરવાની જરૂર ન પડતી1. માત્ર સિંધાલૂણ મીઠું વાપરો, થાઈરોઈડ, બીપી અને પેટ સારું રહેશે. 2. માત્ર સ્ટીલ કૂકરનો ઉપયોગ કરો, એલ્યુમિનિયમમાં…

  • શિયાળામાં ગરમાગરમ સૂપ બનાવવાની રીત

    શિયાળાની સીઝન શરુ થાય એટલે ગરમા ગરમ સૂપ પીવાની ખુબ મજા આવી જાય જો તમે ઘરે જ હેલ્થી સૂપ બનાવીને ટેસ્ટ માણવા માંગતા હોય તો નીચે આપેલ રેસીપી નોંધી લો ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવા માટે જરૂરી સામગ્રી ટમેટા સૂપ સાથે ફ્રેંચ ફ્રાય બનાવવાની રેસીપી: ટામેટાં અને ફ્રોઝન પ્રાઇસ, ટામેટાં ને કટકા કરી કુકરમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles