મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ગરીબી અને સહુકારને પોષાય તેવું શિયાળાનું ટોનિક આ વીટામીન બી, સી , ડી , અને B12 થી ભરપુર જે તમને અનેક રોગોથી મુક્તિ અપાવશે
શિયાળાનું નું અમૃત સમાન પીણું એટલે ગોળનું સરબત જે શિયાળામાં પીવાથી અનેકગણા ફાયદા થાય છે અને તમે હમેશા અતે નીરોગી રહો છો શિયાળા દરમિયાન તંદુરસ્તી મેળવવા માટે ખાંડની મીઠાઇ બંધ કરો અથવા તો ખાંડ માંથી બનતી વાનગી બંધ કરો બને તેટલું ગોળ માંથી બનતી વાનગી ખાવ જે શિયાળામાં ખુબ ફાયદાકારક નીવડે છે ગરીબથી લઇ શાહુકારને…
રસોઈ બનાવતા રસોઈનો સ્વાદ બગળી જાય તો ગભારસો નહિ આ રહી રસોઈને સુધારવા માટેની ટીપ્સ
–> મેથીની શાકની કડવાશ હટાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો, ખૂબ વધુ પ્રમાણમાં ટામેટાંનો સંગ્રહ કરવો હોય વાંચવા અહી ક્લિક કરો, કાપેલા સફરજન કાળા ન પડે એ માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો, બાળકને માટી , ચોક ખાવાની આદત હોય તો,
જેના ઘરે રોજ શું રાંધવું ? તેના માટે ખાસ આખા મહિનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..
દરેક ના ઘરમાં રોજ રોજ સવાર સાંજ એક જ માથા કૂત હોય છે જમવામાં શું બનાવવું રોજ રોજ એક ને એક વસ્તુ જમીને કંટાળો આવી છે તો તમારી આ ચિતા દુર કરવા માટે અમે લઈને આવિયા છીએ આખા મહિનાનું મેનુ લીસ્ટ એક વખત તમારી ઘરે આપી ડો એટલે વારંવાર ફોન કરીને શું જમવાનું બનાવવું પૂછશે…
