ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ૧૦૦ થી વધુ રોગોનો અકસીર ઈલાજ કરે છે આ વનસ્પતિ ફળ

    આજનું વનસ્પતિ વિશેષ ફળ છે નોની આ ફળ વધુમાં વધુ રોગો માટે અમૃત સમાન માનવામાં આવે છે આ ફળનું સેવન ૧૦૦ થી વધુ રોગોનો નાશ કરે છે આ ઔસધી ફળ, શ્વાસના રોગ, અસ્થમા, લોહી શુધ્ધિ, યુરીક એસિડ જેવા ૧૦૦થી વધુ રોગો માટે અમૃત સમાન છે આ ફળ , પ્રાકૃતિક ઔષધીનો ભંડાર માનવામાં આવે છે. નોની ફળમાં…

  • મજેદાર રાઈસમાંથી બનતી રેસીપી જાણો અને મિત્રો સાથે શેર કરો

    rise એટલે કે ભાત એ ભોજન નો  સૌથી મહત્વ નો ઘટક છે. ભાત નો આપણા રોજ ના આહારમાં  સમાવેશ કરીએ છીએ. રાઇસ થી અલગ અલગ ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. ભાત ખુબ હેલ્થી ફૂડ પણ મનવામાં આવે છે તો આવો જાણીએ રાઈસ માંથી બનતી અલગ અલગ રેસીપી વિષે જેવીકે, પુલાવ, બિરયાની, ફ્રાંઇડ રાઈસ, દાળ…

  • મહિલાઓને સુપર સ્માર્ટ બનાવશે આ ૧૧+ કિચન ટીપ્સ

    બ્લેન્ડરની  ધાર તેજ કરવા માટે ઈંડાના છોતરાને મિક્સરમાં દળવાથી બ્લેડની ધાર તેજ થશે આમ તમારે બ્લેન્ડરની ધાર બજારમાં નહિ કરાવી પડે. વાસણના તળિયે વાનગી બળીને ચોટી ગઈ હોય તો ગભરાશો નહીં . વાસણમાં મીઠાનું પાણી ભરી થોડા કલાક રહેવા દો . ધીમા તાપે ગરમ કરો. ચોટેલી વાનગી સરળતાથી છૂટી પડી જશે, જો તમે જમ્યા પછી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles