ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કિચન સુપર સ્માર્ટ બનવા માંગો છો વાંચી લો આ ૭ કિચન ટીપ્સ

    દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે  ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ  વધતી નથી  આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ?  તો આપણે રસોઇ…

  • નરણે કોઠે ખજુરની બે પેચી દુધમાં પલાળીને ખાવ થશે ગજબના ફાયદા

    દરરોજ  દૂધમાં ખજૂર પલાળીને ખાવાથી થાય છે ગજબના ફાયદા જે દરેક લોકો નહિ જાણતા હોય ખજૂર એક એવું ડ્રાય ફ્રુટ છે કે જેમાં ફેનોલીક્સ અને કેરોટેનોઈડ્સ તેમજ એન્ટીઓક્સીડન્ટ્સ ભરપુર માત્રામાં રહેલા છે આ સાથે ખજુરમાં લોહતત્વ,  પોટેશિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, કોપર, વિટામીન બી-કોમ્પ્લેક્સ, VITAMIN -B, FIBRE,  PROTEIN તેમજ તાત્કાલિક ઊર્જા આપતા ફ્રુકટોઝ અને ગ્લુકોઝ પણ પુષ્કળ…

  • મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રેસીપી જાણો

    દરેક લોકોને ઘરે બનાવેલ ફાસ્ટ ફૂડ ઓછું ભાવતું હોય છે જો બજારમાંથી લય આવવામાં આવે તો વધુ પસંદ આવે છે તો આજે આપણે બજારમાં મળતા મોઢા માં પાણી આવી જાય એવા સ્ટ્રીટ ફૂડ બનાવવાની રીસીપી શીખીશું સૌ પ્રથમ સમોસા બનાવવાની રીત જાણીશું: સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી: samosa recipe | samosa bnavvani rit |samosa recipe…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles