ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રસોડાને ચમકાવવા માટેની મહિલાઓ માટે ખાસ ટીપ્સ

    રસોડાના પ્લેટફોર્મને ચમકાવવા માટે મહિલાઓ અનેલ ઉપાયો કરે છે છતાં પણ મહિલાઓ પ્લેટફોર્મ સાફ નથી રાખી સકતા  વાસણ ધોવાના પાવડરથી કિચન સ્લેબ સાફ કરવાથી સ્લેબ ચમકવા લાગશે . જો રસોડાની ટાઈલ્સ ચીકણી અને ડાઘ થઈ ગયા ઓય તો  વાસણ ધોવાના પાવડરથી કિચન ની ટાઈલ્સ નો મેલ દુર થાય છે. અને રસોડાની ટાઈલ્સ ચમકવા લાગશે ચીકણા…

  • આ અદભુત જડીબુટ્ટી વનસ્પતિ છે આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે.

    આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે. ભારત દેશ વિવિધ વૈવિધતાથી ભરેલો દેશ છે કેમ કે આપણા દેશમાં ઘણી વસ્તુઓ એવી છે જેના વિષે આપણે જાણતા નથી હોતા અને તે પણ આપણી આસપાસ હોય છે. તેવી જ એક વનસ્પતિ વિષે તમને જણાવા જઈ રહ્યો છું તો પૂરેપૂરું વાંચજો. આ વનસ્પતિનું નામ…

  • જો તમે વર્કિંગ વુમન છો ? જોબ સાથે ઘર પણ સાંભળો છો તો તમારા માટે આ કિચન ટિપ્સ

    આજના જમાના ઘરમાં દરેક મહિલા તેમજ પુરુષોને કામ કરવું પડે છે જો તમે પણ જોબ કરો છો અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સાંભળો છો તો આ કિચન ટીપ્સ તમારા માટે છે જે તમારા રસોઈનું કામ સરળ બની જશે અને સાથે સાથે જોબ પર પણ સમય આપી શકશો દરેક વર્કીંન વુમન માટે ઘરમાં બ્રેડથી ચઢિયાતુ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles