ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • માખીઓ આવતી અટકાવવા માટે ફક્ત આટલું કરો એક પણ માખી જોવા નહિ મળે

    ચોમાસું આવે એટલે માખીનો ઉપદ્રવ ખુબ વધી જાય છે કે પછી આપણે ઘરમાં કઈ નવીન વાનગી બનાવી હોય એટલે માખી વધી જાય છે આપણે સૌ માખીનો ઉપદ્રવ ઓછો કરવા માટે દવા છાંટી છીએ અનેક ઉપાયો કરીએ છીએ પરંતુ આ દવા આપણને જ નુકશાન કરે છે તો આવો આજે આપણે દવા વગર માખીનો ઉપદ્રવ ઓછો કરવા…

  • ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ઉપયોગ કરવાની ટીપ્સ

    તમારા ચહેરાને ચમકીલો બનાવવા માટે હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે. વારંવાર પેશાબ લાગે છે તો અપનાવો આ દેશી ઈલાજ  વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની ક્યારેક  જરૂર પડે તો, આ છાલને સાચવી રાખવા માટે  માઇક્રોવેવ…

  • અલગ અલગ પ્રકારની સ્પેશીયલ ડ્રાય ચટણી બનાવવાની રીત

    આપને ગુજરાતીઓને દરેક વસ્તુ બનાવતી વખતે સાથે છતની બનાવવી ખુબ પસંદ કરતા હોય છે આજે અમે તમારી સાથે અલગ અલગ પ્રકારની સુકી ચટણીની રેસીપી લઈને આવ્યા છીએ જે લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે ‘ ઘણા લોકો અલગ અલગ પ્રકારની ચટણી ખાવાના ખુબ શોખીન છે સૂકાં લાલ મરચાં ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી: સૂકાં લાલ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles