ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચોમાસમાં ખાંડમાં ભેજ લાગતો અટકાવવા બસ આટલું કરો

    ચોમાસમાં દરેક વસ્તુમાં ભેજ ખુબ ઝડપથી લાગતો હોય છે આ ભેજ થી બચવા માટે આપને ઘણા પ્રયત્નો કરતા હોય છીએ ખંડમાં એક વખત ભેજ લાગે એટલે ખાંડ ઓગળવા લાગે છે તો આવો જાણીએ ખાંડમાં લગતા ભેજથી બચવાના ઉપાય જો તમે પ્લાસ્ટિકના ડબામાંથી બીજા ડબ્બામાં ખાંડને નાખવાના હોય તે પહેલા તે ડબ્બામાં થોડાક ચોખ્ખા ભરવા જેથી…

  • ચામડીના ચેપને રોકવા માટે કારીગરને બોલાવ્યા વગર વોશિંગ મશીન ઘરેજ સાફ કરો

    ચામડીના ચેપને રોકવા માટે કારીગરને બોલાવ્યા વગર વોશિંગ મશીન ઘરેજ સાફ કરો, એક પણ રૂપિયાના ખર્ચ વગર વોશિંગ મશીન વર્ષો સુધી ચાલશે અપનાવો આ ટીપ્સ, ધોવા તમારું વૉશિંગ મશીન તમારા કપડાં સાફ કરવા માટે બનાવવામાં આવ્યું હતું, તેથી તમે તેને જંતુમુક્ત કરી શકો છો અને તેને ખૂબ જ સુખદ ગંધ બનાવી શકો છો. પરંતુ ઘણા…

  • શું તમારે ઘરે પણ ડુંગળી અને બટેટા ઉગી જાય છે તો અપનાવો આ સરળ ઘરગથ્થું ટીપ્સ

    મારી માહિતી માટે, તમને જણાવી દઈએ કે ઘણી સ્ત્રીઓ બટાકાના પરબિડીયા બનાવે છે અને તેમાં બટાકા અને ડુંગળી નાખે છે. પરબિડીયામાં રાખીને બટાકા અને ડુંગળી ક્યારેય ફણગાતા નથી. જો તમે પણ બટાટા અને ડુંગળીને ફણગાતા અટકાવવા માંગતા હોવ, તો તમે પરબિડીયાઓનો ઉપયોગ કરી શકો છો. તમે તેને કાગળમાં પણ યોગ્ય રીતે લપેટી શકો છો. બટાટા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles