ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચોમાસામાં બીમારીથી બચવા માટે ઘરે બેઠા કરો આ કામ

    આંતરડામાં ગડબડ થવી ફ્રિજમાં રાખેલ ગૂંથેલ કણકની રોટલીમાં પોષકતત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે. ફ્રિજમાં છ કલાકથી વધુ સમય સુધી રાખેલો લોટ કઠણ થઈ જાય છે અને કળો પડવા લાગે છે અને જો લોટને ફ્રિજમાં રાખવામાં આવે તો કેમિકલ રિએક્શનથી તે બગડી જાય છે. ફ્રિજમાં લોટ…

  • અબોલ પશુની સેવા માટે એક શેર જરૂર કરજો, લમ્પી વાયરસથી પશુની બચાવવા માટેના ઘરેલું ઉપાય

    અબોલ પ્રાણીઓમાં આ લમ્પી વાયરસ ખુબ ઝડપથી ફેલાય રહ્યો છે આ ફેલાવો અટકાવવો અત્યારે ખુબ આવશ્યક બને છે આ રોગના લીધે ઘણા બધા પશુઓ મૃત્યુ પામી રહ્યા છે પશુ માં લમ્પી રોગ માટેનો ઘરેલુ ઉપાય આ મુજબ છે ઉકાળો બનાવવા માટે જરૂરી સામગ્રી 1 ) હળદર પાવડર 20 ગ્રામ 2 ) કાળી જીરી પાવડર 20…

  • ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું હેલ્થ ટીપ્સ

    મહિલાઓ રસોઈ બનાવતા બનાવતા ઘણી વખત દાઝી જાય છે અને દાઝ્યા બાદ ખુબ બળતરા થાય છે આ બળતરા પર તાત્કાલિક રાહત મેળવવા માટે શું કરવું જોઈએ એના વિષે આપણે માહિતી મેળવીશું દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે. તેમજ કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે અને બળતરામાં રાહત થાય છે. દાઝેલા ભાગને ૧૫-૨૦…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles