અશક્તિ : ( ૧ ) ૧ – ૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મધ સાથે સવાર – સાંજ ચાટી ઉપર એક કપ દૂધ પીવાથી શરીર સાથે મન – મગજની શક્તિમાં વધારો થાય છે . એકાદ અઠવાડિયામાં જ ફ૨ક માલૂમ પડે છે .
( ૨ ) કામ કરતાં થાકી જવાય , સ્વર્તિનો અભાવ હોય , શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દૂધ પતાસામાં આપવું . એનાથી ઉદયની નબળાઈ , મગજની નબળાઈ અને શરીરની નબળાઈ પણ મટે છે . ( ૩ ) એલચી , ખજુર અને દ્રાક્ષ મધમાં ચાટવાથી અરાપ્તિ મટે છે .
( ૪ ) કોળાનો બીની મીજનો આયે પીમાં શેકી , સાકર નાખી લાડુ બનાવી થોડા દિવસો સુધી ખાવાથી અતિ મહેનત કરવાથી આવેલી નિર્બળતા મટે છે . ( ૫ ) કોળાનો અવલેહ ( જુઓ અનુક્રમ ) દરરોજ સવારે ત્રણ માસ સુધી ૨૦ થી ૩૦ ગ્રામ ખાવાથી શરીરનું વજન વધે છે , મોઢા પર તેજી આવે છે અને અશક્તિ મટે છે .
( ૬ ) પીમાં ભૂંજેલી ડુંગળી અને બબે કોળિયા શીરો ખાવાથી માંદગીમાંથી ઊયા પછી આવેલી અશક્તિ દૂર થઈ જલદી શક્તિ આવે છે . | ( ૭ ) દરરોજ ૨૦ – ૨૫ ખજુર ખાઈ ઉપર એક પ્યાલો ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્મૃતિ આવે છે , બળ વધે છે , નવું લોહી પેદા થાય છે અને ક્ષીણ થયેલું વીર્ષ વધવા માંડે છે .
( ૮ ) ખજુર ૧૦૦ ગ્રામ અને કિસમિસ દ્રાક્ષ ૫૦ ગ્રામ દરરોજ સુકલકડી શરીરવાળા દર્દીમાં નવું લોહી પૈદા થાય છે . નબળા શરીર તેમજ મુનવાળા , જેનું વીર્ય ક્ષીણ થયું હોય તેવા માણસો માટે દરરોજ સવારમાં પિકખજુરનો નાસ્તો કરવો ફાયદાકારક છે . ( ૯ ) ઉંમરાની છાલના ઉકાળાથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે .
સુખ અને સ્વાર્થ એ બંને એક જ વ્રળ ઉપર વિકાસ પામી શકતા નથી . – ગોલ્ડ સ્મિથ
( 10 ) સવાર – સાંજ ૧૦ – ૧૦ ગ્રામ ચારોળીના દાણા ગોળ સાથે ખૂબ ચાવીને ખાવાથી અશક્તિ દૂર થાય છે . ( ૧૧ ) ધી ૧ ભાગ , મધ બે ભાગ , અડધો ભાગ આમલસાર ગંધક અને જરૂર મુજબ સાકર બરાબર મિશ્રા કરી દિવસમાં બે વાર ચાટવાથી શરીરમાં તાત્કાલિક શક્તિ નાવે છે , જરૂરિયાત મુજબ બધી વસ્તુનું પ્રમાણ નક્ક વિટ સુધી | ( 3 રને ( ૨ ) |
( ૧૨ ) ગાજરનો રસ પીવાથી અશક્તિ દૂર થાય છે , ( ૧૩ ) જમ્યા પછી ત્રણ – ચાર કેળો ખાવાથી અશક્તિ દૂર થાય છે . ( ૧૪ ) એક કપ દૂધમાં એક ચમચી મધ નાખી પીવાથી અશક્તિ દૂર થાય છે . ( ૧૫ ) દૂધમાં અંજીર ઉકાળી તે અંજીર ખાઈ દૂધ પીવાથી અશક્તિ દૂર થાય છે .
( ૧૬ ) ખજૂર ખાઈ ઉપરથી ધી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘામાંથી પુસ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે . ( ૧૭ ) સફેદ ડુંગળી પીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ , ફેફસાંની નબળાઈ અને ધાતુની નબળાઈ દૂર થાય છે ,
( ૧૮ ) મોસંબીનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે . . ( ૧૯ ) દૂધમાં બદામ , પિસ્તા , એલચી , કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી ખૂબ શક્તિ વધે છે , પીપળાની | ( ૨૦ ) પાંચ પેશી ખજ૨ ધીમાં સાંતળી ભાત સાથે ખાવાથી અને અર્ધા કલાક ઊંધ લેવાથી નબળાઈ ! થાય છે અને વજન વધે છે . વાથી લોહીની શુદ્ધિ થઈ ,
( ૨૧ ) એક સૂકું અંજીર અને પાંચ – દસ બદામ દૂધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થઈ , ગરમી મટી શક્તિ વધે છે . ( ૨૨ ) ચણાના લોટનો મગજ , મોહનથાળ અથવા મૈસુર બનાવી રોજ ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દુર થાય છે અને શક્તિ આવે છે . | ( ૨૩ ) ફણગાવેલા ચણા સવારે ખૂબ ચાવીને પાચન શક્તિ મુજબ ખાવાથી શરીર બળવાન અને પુષ્ટ બને
૨૪ ) ઉમરાની છાલના ઉકાળાના સેવનથી લોહીની ઓછપ અને શરીરનું દુબળાપણું મટે છે .