શું તમે જાણો છો કે પેઈનકિલર કઈ રીતે દુઃખાવો દુર કરે છે ? સૌથી પહેલા આપણે એ જાણીએ કે દુઃખાવો એટલે શું દુઃખાવો એ નાની મોટી ઇજા ના કારણે ઉદભવતું લક્ષણ છે . આપણે આ વાત ને એક ઉદાહરણ દ્વારા સમજીએ , જયારે આપણને ઘૂંટણ માં દુઃખાવો થાય છે ત્યારે આપણા શરીર માં ( Nerve ) નાં છેડા ના ભાગ માં નોસીસેપ્ટીવ ફાઈબર ( Nociceptive fibers આવેલા હોય છે જે આપણને દુઃખાવા નું ભાન કરાવતા હોય છે.ઇજા નો ભાગ માંથી મગજ સુધી દુઃખાવા નાં સિગ્નલ ને પહોંચાડવામાં નોસિસેપ્ટીવ ફાઈબર ખૂબ મહત્વ નો ભાગ ભજવે છે તેથી જ લોકો ને દુખાવો નું સભાનું થતું હોય છે.ઉપરાંત શરીર નો ક્યાં ભાગ માં દુઃખાવો થાય તેનું લોકો ને ભાન કરાવે છે ,
જયારે આપણા શરીર નાં કોઇ પણ ભાગ માં ઇજા ( Injury ) થાય ત્યારે ત્યાં કેમિકલ રિલીઝ થતું હોય છે જેને પ્રોસ્ટાગ્લાન્ડીન (Prostaglandin ) કહેવામાં આવે છે જે આપણા નસ નાં ફાઇબર માં વધારે સેન્સિટીવ હોય છે . જયારે નસ ફાઇબર ને આ કેમિકલ મળે છે ત્યારે તે સુજન ના સૂયક ( Sign ) ને મગજ સુધી પહોંચાડે છે અને મગજ ને સભાન કરાવે છે કે મારા બોડી નો xyz ભાગ માંથી દુઃખાવો થાય છે એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ કે જ્યારે આપણે એક ગરમ પાણી માં હાથ મૂકીએ અને જો આ કેમિકલ મેસેંજર રિલીઝ ન થાય તો આપણા મગજ ને સભાનતા રહેતી નથી અને ઇજા ( nj ur y ) થાય છે.આ ઇજા ( Injury ) થી બચવા પ્રોસ્ટાગ્લાન્ડીન ( Prostaglandin ) નું રિલીઝ થવું ખૂબ જમહત્વનું છે . હવે જ્યારે આપણે પેઇનકિલર લઈએ છીએ ત્યારે તે આપણા પ્રોસ્ટાગ્લેન્ડીન ને બ્લોક કરી દે છે તેથી મગજ ને અમુક ભાગો નાં દુઃખાવા નો અનુભવ થતો નથી તેથી અમુક વખતે આ પેઇનકિલર લેવી હિતાવહ છે.પણ લોકો વધારે માત્રા માં લઇ દુઃખાવા નો ભાગ માં દુઃખાવા નો અનુભવ ન થવાથી તેનો વધારે પડતો ઉપયોગ કરવા લાગે છે અને અંતે ઇજા વધી જતી હોવાથી આવા લોકો ને લાંબા સમય સુધી દુ : ખાવો રહેવા લાગે છે માટે આવા લોકો એ સ્નાયુ તથા સાંધા નાં રોગો જેવા કે ગરદન માં ધસારો કે નસ દબાવી ( c er vic a | spondylosis ) , ખંભો જામી જવો ( Frozen shoulder ) સાંધા મો ધસારો ( Arthritis ) પગ ની એડી માં દુ : ખાવો તથા મણકા ની ગાદી ખસી જતાં થતા દુઃખાવા માટે MYO HEALTH CARE NB – TRX technology as HI 62 € 2154 3494 કરવામાં અાવી છે નાં ઉપયોગ થી આવા રોગો ને ૧૦-૧૫ દિવસ ની અંદર સૌથી ઓછા ખર્ચમાં સંપૂર્ણ રીતે જડમુળ માંથી મટાડી શકાય છે અને પેઇનકિલર માંથી છુટકારો મેળવી શકાય છે ,