શાકભાજી અને ફ્રુટનો રસ (રસાહાર)પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચી શકાય છે

0

ઘરે બેઠા ફ્રીમાં શીખો આખું વર્ષ નીરોગી રહેવાનો કોર્ષ આ કોર્ષનું નામ છે રસાહાર કોર્ષ રોજના ૮થી ૧૦ ગ્લાસ પાણી ઉપરાંત બે થી ત્રણ ગ્લાસ કાચાં શાકભાજી અને ફ્રુટનો રસ પીવાથી કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. આ રસાહારનો કોર્ષ કરવાથી રોગો અને શારીરિક નબળાઈને કારણે નાશ પામેલા શરીરના દરેક અંગોના કોષો રસ પીવાથી નવા બને છે રસાહાર દ્દારા રોગ મુક્તિ ક્ર્વામાંતેની સરળ રીતે એક વાર જરૂર વાંચજો ને શેર કરજો

જુદા જુદા રોગોમાં જુદા જુદા શાકભાજી અને ફળના રસનો ઉપયોગ

  • સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગો અને જ્ઞાનતંતુના રોગોમાં રાહત આપે છે.
  • કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ (લ્યુકોડર્મા) મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.

કાયમી કબજિયાત, ગેસ,વાયુથી છુટકારો મેળવવા માટે ઊત્તમ ઔષધ

કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.

  • ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે એટલે ‘ગાઉટ’ રોગ થતો નથી. ગાજર ચાવીને ખાવાથી દાંત મજબુત થાય છે. ખરજવામાં ફાયદો કરે છે.
  • કાકડીનો રસ પીવાથી ડાયાબીટીસની અસર દૂર થાય છે. ગાઉટમાં ફાયદો કરે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે.
  • આમળાનો રસ વીર્યની વૃઘ્ધિ કરે છે.

ખાટા ઓડકાર, ગેસ અને એસીડીટીથી પરેશાન છો તો અજમાવો દાદીમાંના ૧૦ ઘરેલુ ઉપાયો

  • ચોળીની શિંગથી ઈન્સ્યુલીન વધારે ઉત્પન્ન થાય છે. ડાયાબીટીસ કાબુમાં આવે છે.
  • લસણનો રસ પીવાથી શરીર જકડાઇ ગયું હોય તો તેમાં રાહત થાય છે. પેટના રોગો (વાયરસ બેકટેરીઆ નાશ પામવાથી)માં આરામ મળે છે. આ ઉપરાંત બી.પી.નું પ્રમાણ ઓછું થાય છે.
  • આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
  • કાળી દ્રાક્ષનો રસ પીવાથી કબજિયાત મટી જાય છે. હરસ થતા અટકે છે. શરીરમાં ગરમી લાગતી હોય તેમાં રાહત આપે છે.

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

જામફળનો રસ પીવાથી કબજિયાત મટે છે. શુક્રાણુ વધે છે અને શરીરને શક્તિ આપે છે.

  • લીંબુનો રસ આંતરડામાં બેકટેરીઆનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે. લીંબુના રસથી હૃદયરોગ સામે રક્ષણ મળે છે. મગજ શાંત કરે છે. લીંબુના રસમાં રહેલ વિટામિન સી લોહીની નળીઓને મજબૂત બનાવે છે. બી.પી.ને કાબૂમાં લાવે છે.
  • તરબૂચ અને ટેટીનો રસ ઠંડક આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ કરે છે. દૂષિત પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે. કબજિયાત મટાડે છે.
  • સફેદ ડુંગળીના રસમાં એક ચમચી ઘી મેળવીને પીવાથી પેટના રોગો- દુખાવો- ગેસ- એસીડીટી મટે છે. વાયરસથી થતા રોગો મટે છે.
  • નારંગીનો રસ પીઓ ત્યારે પેશીની આજુબાજુ રહેલ સફેદ કવર (ફાઈબર)માં કેલ્શ્યમ ખૂબ મળે છે. હાડકાં- દાંત મજબૂત થાય છે. શ્વાસના રોગો- એલર્જીક કફ- દમમાં રાહત આપે છે.
  • પપૈયાનો રસ લીવર માટે ફાયદાકારક છે. પાચનક્રિયામાં મદદ કરે છે. કબજિયાત મટાડે છે. પેશાબના રોગોમાં રાહત આપે છે.

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

  • પાઇનેપલનો રસ પેટના કૃમિનો નાશ કરે છે. ગેસ મટાડે છે.
  • કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.
  • તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
  • પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.
  • ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
  • કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.
  • દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.

શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર

  • ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.
  • બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.
  • લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.
  • કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.
  • જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.
  • મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
  • ટમેટાના રસમાં વિટામિન ‘એ’ મળે છે. વજન ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં રાહત આપે છે. કિડનીને વધારે કાર્યક્ષમ બનાવે છે. પાચનક્રિયા સુધારે છે. હિમોગ્લોબીન વધારે છે. આંખની શક્તિ વધારે છે.
  • કોથમીરનો રસ ઠંડક આપે છે. પાચનક્રિયામાં મદદ કરે છે. લોહીનું હિમોગ્લોબીન સુધારે છે. આંખની શક્તિ વધારે છે.
  • તુલસીનો રસ પીવાથી ગેસ મટે છે. પેટના કૃમિનો નાશ કરે છે. ઉલટી થતી મટાડે છે. ઉધરસ મટાડે છે.
  • પાલખનો રસ લોહી સુધારે છે. પેટ સાફ રાખે છે. ઉધરસ મટાડે છે.

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

  • ફૂદીનાનો રસ ભૂખ મટાડે છે. ઉધરસ મટાડે છે. પેટના રોગોમાં ફાયદો કરે છે. મધ અને લીંબુના રસ સાથે ફૂદીનાનો રસ આપવાથી પાચનક્રિયામાં મદદ મળે છે.
  • કોબીજનો રસ સવારે ભૂખ્યા પેટે તાજો ૧૦૦ મી.લી. પીવાથી એસીડીટી તદ્દન મટી જશે. તેમાં રહેલા વિટામિન ‘બી’ કોમ્પલેક્ષ ચામડીની ચમક વધારે છે.
  • દૂધીનો રસ પીવાથી પેટનો ગેસ ઓછો થઇ જાય છે. એસીડીટી મટે છે. ઠંડક થાય છે.
  • ઘઉંના જવારાના રસથી કેન્સર સામે રક્ષણ મળે છે. વાળ ખરતાં અટકે છે. લોહી ચોખ્ખું કરે છે. ચામડીના રોગો મટે છે.
  • બીટનો રસ તેમાં રહેલા આયર્નને કારણે હિમોગ્લોબીન વધારે છે. પેટ સાફ રાખે છે. ઠંડક આપે છે.
  • લીલા અંજીરથી પેશાબના દર્દો મટી જાય છે. ખાંસી ઓછી થાય છે. પેટના રોગો મટી જાય છે.
  • કોળાનો રસ પીવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફ દૂર થાય છે. પેટના રોગોમાં રાહત આપે છે. કરમીઆનો નાશ કરે છે.
  • જાંબુના રસમાં રહેલા આયર્નથી લોહી સુધરે છે. શરીરમાં સ્ફૂર્તિ આવે છે. લીવરના રોગો મટાડે છે.
  • મૂળા અને મૂળાની ભાજીનો રસ કબજીયાત મટાડે છે. લોહી સુધારે છે. કિડનીને કાર્યક્ષમ બનાવે છે.
  • દરરોજ અપચો રહેતો હોય તો લીંબુ + ગરમ પાણી, જમતા પહેલા ૧ એકવાર પપૈયું, અનાનસ રસ
  • ફેકચર થયું હોય તો :- મિક્સ ભાજી રસ , ગાજર રસ બેસ્ટ છે
  • આધાશીશી માટે : લીંબુ * આદુરસ * હુંફાળુ પાણી – ૨ વાર
  • આંખનારોગ માટે : આંખના ગમે એવા રોગ માટે ગાજર સૌથી શ્રેષ્ઠ છે , મિક્સ ભાજી રસ
  • આંતરડામાં ચાંદા &- કોબીનો રસ – ૧/૨ લીટર લેવો
  • એસીડીટી :- કોબી # ગાજર -રસ ટ
  • કબજીયાત 3” શાકભાજીના રસ લેવા, ફળો ખાવા.
  • કમળો *- સવારે કારેલા રસ, પછી દૂધી, કાકડી, બીટ ગાજર રસ
  • લીલી હળદર, દ્રાક્ષ, સંતરા, મોસંબી રસ લેવો
  • કેન્સર &- જવારા રસ, ગાજર રસ

કેન્સર સામે લડવાની શક્તિ ધરાવતું આ ઔષધ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે

કેન્સર, તાણજાડાપણું, ડાયાબિટીઝ માટે કાળા ઘંઉ ખુબ ફાયદાકારક છે કાળા ઘંઉ વીશે વધુ મા વાંચો અને મિત્રો સાથે શેર કરો

આ અદભુત જડીબુટ્ટી વનસ્પતિ છે આ ફળ તમને ક્યાંય પણ દેખાય તોડી લેજો, બહુ જ કામનું છે.

  • આંતરડા #” ગાજર * પાલક, બીલીપત્ર, કોબી, કાકડી
  • કૃમિ &- લસણ * ડુંગળી રસ લેવો
  • ખાંસી :- નવસેકા પાણી * લીંબુ * મધ, ગાજર $ તુલસી
  • ખીલ &- ગાજર * પાલખ, તરબુચ, પપૈયા
  • વા &- ગરમ પાણી ૨ મધ * લીંબુ, લસણ * કાંદા
  • ચામડી રોગ &- ગાજર * પાલખ, તરબુચ, પપૈયુ, મોસંબી
  • ઝાડા #- બીલીફળ, સફરજન, લસણ * લીલી હળદર, બીટ, અનાનસ
  • ડાયાબીટીસ :- જાંબુ, ટમેટા, કાકડી, કારેલા, ગાજર, ફણસી
  • તાવ $- રસાહાર ફરજીયાત છે, ગરમ પાણી * મધ * લીંબુ, લસણ કાંદા,
  • દુધી, તુલસી, દાળમ, મોસંબી
  • દમ :- ગાજર * બીટ * કોબી, મિક્સ ભાજી રસ, સફરજન
  • પથરી :- ગાજર, કાકડી, બીટ, સફરજન, કોળા, નાળિયેર પાણી
  • લોહીની કમી #- મિક્સ ભાજી, રજકાનો રસ, બીટ, કોબી, દ્રાક્ષ
  • પ્રોસ્ટેટ &- કોળા * બીટ
  • માથાનો દુઃખાવો &- આદુરસ, ગાજર, બીટ, કાકડી, ટમેટા
  • મોઢાના ચાંદા :” તાંદળજો, કોબી, પપૈયા
  • હાઈબી. પી. :- જવારા, લસણ, તુલસી, ગાજર, બીટ, કાકડી, પપૈયા, રજકો
  • મોટાપો :- ગાજર, કાકડી, ટમેટારસ
  • શરદી :- ગરમ પાણી * લીંબુ, આદુ સંતરા, ગાજર, મુળા, લસણ
  • હરસ &- ગાજર, બટેટા, અંજીર, મિક્સ ભાજી રસ, કાંઠા રસ ઉત્તમ
  • કોલેસ્ટરોલ &- તુલસી રસ, કાંદા * લસણ
  • હાડકા :- ભાજી, મુળા, કોબી, ફણગાવેલ કઠોળ
  • હદય $- મધ, નાળિયેર, પપૈયા, દાડમ, અનાનસ, લસણ
  • જ્ઞાનતંતુના રોગ :- મિક્સ ભાજી, ફણસી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here