ગાડીમાં એસી કુલીંગ નથી આપતું અપનાવો આ ખાસ ટીપ્સ ગાડીમાં ફૂલ ઠંડુ થઇ જશે

ઉનાળાની ગરમીમાં જયારે પણ તમે કાર લઈને ભાર નીકળો છો ત્યારે ઘણી બધી એવી બાબતો છે જે તમારે ધ્યાનમાં લેવી જોઈએ, જેમકે ગાડીમાં એ,સી બરાબર ચાલે છે કે નહિ, ગાડીના વીલમાં હવા છે કે નહિ, ગાડીમાં બ્રેક બરાબર ચાલે છે નહિ આવી નાની નાની બાબતો ખાસ ધ્યાનમાં લેવી જોઈએ અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે એટલે એસી વગર ગાડીમાં બેસવું ખુબ મુસ્કેલ થાય છે આથી જો તમે બહાર ફરવા જઈ રહ્યા છો અને તમારી ગાડીમાં એસી કુલીંગ નથી આપી રહ્યું તો અપનાવો આ ટીપ્સ

સૌ પ્રથમ એસીને બગડતું અટકાવવા ધ્યાનમાં રાખવાની બાબતો

ગાડીમાં એર ફિલ્ટરનું ચેકિંગ કરવું –
જો તમારી ગાડીમાં air conditioner બરાબર કામ નથી કરી તો air filter અને AC માં પ્રોબ્લેમ હોય શકે છે. આ કારણ થી તમારી ગાડીમાં ACમાં હવાનો ફ્લો ઓછો થઈ જાય છે આથી દર અઠવાડિયે તમારે એક વાર સફાઈ કરવી જોઈએ. આમ દર અઠવાડિયે સફાઈ કરવાથી ઉનાળામાં AC વધુ સારી રીતે ઠંડક આપશે. filterને સમયસર પર સાફ કરો અને જો જરૂરી હોય તો filter બદલી નાંખો.

ધૂળ અને ભેજ બચવું –
AC બગડવાનું સૌથી મોટું કારણ ધૂળ અને ભેજ હોય છે. જયારે પણ તમે તમારી car ને સાફ કો છો અથવા તો કાર્પેટની સાફ-સફાઈ કરો…છો ત્યારે ધૂળ એસીની અંદર જાય છે આમ તમારે સફાઈ કરતી વખતે આ વાત નું ધ્યાન રાખવાનું છે કે ધૂળ ac ની અંદર ન જાય ધૂળ ac માં જવાથી કુલીંગ ઓછું આપે છે અને ઠંડક ઓછી થઈ જાય છે આથી રેગ્યુલર ac ની સફાઈ કરવાથી કુલીંગ સારુ આવશે.

એન્જિન ઓવરહિટીંગ થવાથી –
ઘણી વખત આપને લોંગ રૂટ પર ટ્રાવેલ કરીએ છીએ ત્યારે એન્જીન ગરમ થઇ જતું હોય છે આ બાબત નું ખાસ ધ્યાન રાખવું જોઈએ જયારે પણ તમે ટ્રાવેલિંગ કરો છો ત્યારે થોડી વાર ગાડી છાયો હોય ત્યાં ઉભી રાખવી જોઈએ કાર ચાલતી હોય ત્યારે એન્જિન ગરમ થાય છે, જે ACની ઠંડકને ઘણી અસર કરે છે.

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

ગાડીમાં એસીનું કુલીંગ ઝડપથી વધારવા માટેની ખાસ ટીપ્સ

સુ પ્રથમ ગાડીમાંથી ગરમ હવા દુર કરવી. ગાડીમાં બેસ્ત્તા પહેલા ગાડીના કાચ ખોલી નાખવા જોઈએ. આમ ગાડી માં રહેલું તાપમાન નીચું આવે છે અને એસી ઝડપથી કામ કરશે

ગાડીને બને ત્યાં સુધી તડકે પાર્કિંગ ન કરો છાયડો હોય ત્યાં જ પાર્કિંગ કરો

રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરવો

એસીના ફિલ્ટરની સફાઈ રેગ્યુલર કરવી જોઈએ, ગંદા ફિલ્ટર જ એસીનું કુલીંગ ઓછું કરે છે

એસીની સર્વિસ રેગ્યુલર કરાવવી જોઈએ

આવા અવનવા આર્ટીકલ દ્વારા ટીપ્સ મેળવવા માટે અત્યારે જ અમારા ફેસબુક પેઝ સાથે જોડવો –> ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld

car AC | car accessories | car cooling system | car coolant | car cooling tips દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી છે આ શાકભાજી જે મોટામાં મોટી બીમારી મફતમાં દુર કરે છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
3,870FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles

buety tips

હું ૩૨ વરસની મહિલા છું અને એક બાળકીની માતા છું. પહેલાં તો મારી ત્વચા એકદમ સ્વચ્છ હતી પરંતું બાળકીના જન્મ બાદ ત્વચા પર કાળા...

મારા વાળ સુંદર અને લાંબા છે અને હંમેશા તેવા જ રહે તેમ હું ઇચ્છું છું. તો મને વાળની દેખભાળ કરવાની યોગ્ય રીત જણાવશો. હું ૧૮...

ઉનાળામાં હાથ-પગને કાળા પડતા અટકાવવા આ રીતે કાળજી રાખો

ગરમ હવા લાગવાથી તમારા  હાથપગની સ્કીને કાળી પડવાની સાથેસાથે હાથપગની  કોમળતાને ચોરી લે છે. તેના પરિણામે હાથપગની સ્કીન ધીમેધીમે નિસ્તેજ થઈ જાય છે. ધગધગતા...

thanda pina

મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ...

ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ મેંદો 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર 1/2 કપ રવો 1/2 કપ ખાંડ નો પાઉડર 200 ગ્રામ મોળો માવો 1/4 કપ બદામ ...

masala

આ મસાલાની માત્ર ૧ ચમચી શાકમાં નાખી દો, બધા આંગળીઓ ચાટતા રહી જશે

દરેક મહિલાને દરોજ નવા નવા શાક બનાવવાની ખુબ માથાકૂટ રહેતી હોય છે જો તમે ઘરે બનાવેલ શાકમાં આ ઘરે બનાવેલ મસાલો ઉમેરી દેશો તો...

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી

ખોરાકનું નામ: ઘઉં, બાજરા તથા બીજા અનાજ | આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત ભેળસેળ કારાતુ તત્વ: અરગોટ...