દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી છે આ શાકભાજી જે મોટામાં મોટી બીમારી મફતમાં દુર કરે છે

0

જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન દરમિયાન સરગવામાંથી કેન્સર , ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્વો મળ્યાં  જૂનાગઢ કૃષિ યુનિ.ની ફુડ ટેસ્ટીંગ સરગવામાં લીંબુ – સંતરા કરતા સાત ગણું વિટામીન સી આ સંશોધન દરમ્યાન સરગવાના બી તથા તેની છાલમાંથી લીંબુ અને સંતરા કરતા સાત ગણુ વિટામિન સી હોવાનું સામે આવ્યુ છે . આ ઉપરાંત વિટામીન એ અને બી પણ મળ્યા છે . સંશોધન કરનાર આસિ . પ્રોફેસરે જણાવ્યું હતું કે સવારે આ પાવડરનું સુપ પીવાથી વજન પણ ઓછું થાય છે .

લેબોરેટરમાં ત્રણ વર્ષથી સરગવા પર સંશોધન ચાલી રહ્યું હતું . આ સંશોધન દરમ્યાન સરગવાની સીંગમાંથી કેન્સર ડાયાબીટીસ , કોલેસ્ટ્રોલ જેવી ગંભીર બીમારી દુર કરવામાં મદદરૂપ તત્વો મળ્યા હતા . આ ઉપરાંત સરગવાના પાવડરથી દુષિત પાણી પીવાલાયક બન્યાનું અને તેમાં બેકટેરીયા પણ ઓછા થયાનું સામે આવ્યું . જૂનાગઢ યુનિ.ના બાયોટેકનોલોજી વિભાગની ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીમાં છેલ્લા ત્રણ વર્ષથી સરગવાની સીંગ તેના પાંદડા , મૂળ , ડાળી અને છાલ પર સંશોધન કરવામાં આવી રહ્યું હતું .

જેમાં સરગવાની છાલ તથા બીમાંથી પાવડર  સરગવાના પાવડ૨ માંથી બિસ્કીટ બનાવવાનું આયોજન સરગવાના પાવડરમાં કડવાશ હોવાથી કૃષિયુનિ.ની લેબમાં સંશોધનકોએ કડવાશ દુર કરી દરેક લોકો સરગવાના પાવડરનો ઉપયોગ કરી શકે તે માટે એફએસએસએઆઈનું લાય સન્સ પણ મેળવ્યુ છે . આગામી સમયમાં આ પાવડરમાંથીબિસ્કીટ બનાવી માર્કેટમાં મુકવાનું આયોજન છે . જેથી સરગવાનું શાક , સુપ જેને પસંદ ન હોય તે આ રીતે ઉપયોગ કરી શકશે . સરગવાના પાવડરથી દુષિત પાણી પણ પીવાલાયક થતું હોવાનું અને બેકટેરીયાની સંખ્યા પણ ઓછી થયાનું સામે આવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here