વેજ. કોલ્હાપૂરી શાક બનાવવાની રેસીપી

વેજ. કોલ્હાપૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ૬-૭ નંગ કાંદા ( ડુંગળી ) ના ચોરસ ટુકડા
  • ૬-૭ નંગ કેપ્સીકપ ( ગ્રીન પેપર ) ના ચોરસ ટુકડા
  • ૬-૭ નંગ ટામેટાના ચોરસ ટુકડા
  • ૧૧/૨ – કપ બાફેલા શાક ( વટાણા , ગાજર , ફણસી અને ફ્લાવર ) →
  • ૧ ટેબલ સ્પૂન લસણ વાટેલું ( લસણની પેસ્ટ ) »
  • ૩ ટેબલ સ્પૂન તેલ ×
  • ૨ ટેબલ સ્પૂન કાંદાની ગ્રેવી ×
  • ૨ ટેબલ સ્પૂન ટામેટાની ગ્રેવી
  • ૧ ટી સ્પૂન ગરમ મસાલો / કિંચન કિંગ મસાલો
  • ૧ ટી સ્પૂન કસૂરી મેથી
  • ૧/૨ ટી સ્પૂન લાલ મરચાનો પાઉડર
  • ૧ ટેબલ સ્પૂન લીલી કોથમીર
  • ૮-૧૦ નંગ પનીર ના ટુકડા ( નાના ચોરસ )
  • શાકને મોટા ટુકડામાં સમારવું ( બધાજ શાકને થોડા કડક રહે તેમ બાફવા નરમ ના થઈ જાય તે ધ્યાનમાં રહે )
  • ૨ નંગ લાલ સૂકા મરચાં
  • મીઠું સ્વાદઅનુસાર

વેજ કોલ્હાપુર બનાવવાની રેસીપી : રીત એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો . > સૌ પ્રથમ ૨ નંગ લાલ મરચાને તળી અને તુરંત બહાર કાઢી અલગ રાખો , જેને કારણે તેલ થોડું લાલ થઈ જશે . → તેમાં લસણની પેસ્ટ , કાંદા , કેપ્સીકમ અને ટામટાના ટૂકડા નાંખો અને સાંતળો . કસૂરી મેથી , બાફેલા શાક તમેજ લાલ મરચું પાઉડર , ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો બંને થોડા નાંખવા અને સાંતળવા મીઠું સ્વાદ અનુસાર નાખો . ૨ ટેબલ સ્પૂન કાંદની ગ્રેવી અને ૨ ટેબેલ સ્પૂન ટામેટાની ગ્રેવી ઉમેરો બાફેલા શાકભાજી ઉમેરો અને પનીર ના ટુકડા નાંખી મિકસ કરો થોડી વાર માટે શાક ને પાકવા દયો > વેજ કોલ્હાપુરી શજી તૈયાર છે . >> ઉપરથી થોડું બટર નાખવાથી સ્વાદ અને સુગંધ બંને અલગ જ આવશ્ સર્વ કરતાં પહેલાં લીલી કોથમીર છાંટવી ગાર્નીસ કરવું ,

Leave a Comment