Home 2018 June

Monthly Archives: June 2018

દમ આલુ અમૃતસરી સામગ્રી: -500 ગ્રામ નાના બટાકા, -1 ચમચી જીરું, -1 ચપટી હિંગ, -2 ડુંગળી, -1 ચમચી આદુ-લસણ પેસ્ટ, -1 ચમચી લાલ મરચું પાઉડર, -1 ચમચી જીરું પાઉડર, -1 ચમચી ધાણા પાઉડર, 1 ચમચી હળદર પાઉડર, -1 ચમચી ગરમ મસાલા પાઉડર, - મીઠું સ્વાદ અનુસાર, -1 ચમચી સરસીયાનું તેલ, -2 કપ પાણી, કોથમીર ગાર્નિશિંગ માટેદમ આલુ અમૃતસરી રીત: બટાકાને...
કેપ્સિકમ પીઝા બનાવવીસામગ્રી-2 રેડિમેડ પીઝાનો બેઝ, -બ્રશિંગ માટે તેલટો પિંગ માટે1 ડબ્બો મોઝરેલા ચીઝ, -કેપ્સિકમની રિંગ્સ, -લાલ કેપ્સિકમનીરિંગ્સ (બજારમાં પેપરિકા ચિલી તરીકે ઓળખાય છે) રીત સૌ પ્રથમ બેકિંગ ટ્રેમાં તેલવાળું બ્રશ ફેરવી દો અને પીઝાનો બેઝ એમાં રાખો. પીઝા સોસ પીઝાના બેઝ પર સ્પ્રેડ કરો અને ત્યારબાદ ચીઝ ખમણેલું તેના ઉપ ર પાથરો. ત્યારબાદ તેની ઉપર કેપ્સિકમની રીંગ ગોઠવી દો...
મગની દહીવાળી ચટપટી ખીચડી બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો સામગ્રી ૩/૪ કપ ઘટ્ટ દહીં મીઠું , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ૧ ટેબલસ્પૂન ઘી ૧ ટીસ્પૂન જીરૂ ૫ કડી પત્તા ૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી ૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા ૧/૪ ટીસ્પૂન હળદર મિક્સ કરીને...
આલુ મટર મસાલા સામગ્રી -1/2 અડધો કિલો વટાણા -2 બટાટા સમારેલા -2 ડુંગળી સમારેલી -2 ટામેટાં સમારેલા -1 ટીસ્પૂન આદું-લસણની પેસ્ટ -2 લીલા મરચાં સમારેલાં -11/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર -11/2 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર -1/2 ટીસ્પૂન હળદર -1/2 ટીસ્પૂન ગરમ મસાલો -1 ટેબલસ્પૂન ઘી -મીઠું સ્વાદાનુસાર -તેલ જરૂર મુજબ -કોથમીર રીત સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી એકદમ લાઈટ બ્રાઉન રંગની થાય એટલે તેમાં આદું-લસણની પેસ્ટ નાખઈને...
સ્પ્રિંગ રોલ બનાવવાની રીત વાંચો અને શેર કરો રીત 1:- સ્પ્રિંગ રોલ સામગ્રી: 1/2 કપ પનીર છીણેલું 1 નાની ડુંગળી સમારેલી 1/2 કપ ઝીણી સમારેલી કોબી 1 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ 2 લીલા મરચાં સમારેલા મીઠું અને મરી પાવડર સ્વાદ અનુસાર 1 ટેબલસ્પૂન તેલ 2 કપ મેંદો તેલ તળવા માટે 2 ટીસ્પૂન મલાઈ રીત: - મેંદા તેલ અને મલાઈ ભેળવીને બરાબર મિક્સ કરીને નરમ કણક ગૂંથી લો. - એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં...
મરચા આમ તો દરેક વાનગીમાં સ્વાદ વધારવાનું કામ કરે છે. પરંતુ સ્પેશિયલ મરચાની વાનગી કરીએ તો તેનું ....... નામ સાંભળતા જ કેટલાકના મોં મા તીખાશ વ્યાપી જશે અને તેઓ માની લેશે કે મરચાની જ વાનગી બનાવીએ તો તે ચોક્કસ બહું જ તીખી હશે અને તેને ખાવી મુશ્કેલ બનશે. પરંતુ અમે તમને આજે મરચાની એવી વાનગી જણાવીશું જે તમેં હોંશે...