ઘરે બનાવો અલગ અલગ વેરાયટીની સેન્ડવીચ
મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી: -૬ સ્લાઈસ બ્રાઉન બ્રેડ, -૩ ચીઝ સ્લાઈસ -૧ નાનું ટમેટું જીણું સમારેલું -૧ નાની કાકડી જીણી સમારેલી -૧ નાનું ગાજર જીણું સમારેલું -૧ ડુંગળી જીણી સમારેલી -૧/૪ ચમચી મારી પાવડર -ચપટી મીઠું કારણ કે આપડે ચીઝ સ્લાઈસ વાપરીએ છે -૨-૩ ચમચી બટર મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ … Read more