લીલી મરચી સ્વાદમાં જેટલી તીખી છે એટલીજ શરીર માટે ફાયદાકારક છે વાંચો

ક્યારેક કડવી અને ઝેરી વસ્તુઓ પણ તંદુરસ્ત હોઈ શકે છે. દવાઓ ઘણીવાર કડવી હોય છે પરંતુ તેમના ફાયદાઓ ખૂબ જ મીઠી હોય છે. મોટેભાગે, આપણે ઘરે જમવાનું રાખીએ છીએ અથવા ખાવાથી તીક્ષ્ણ વસ્તુઓને દૂર રાખીએ છીએ. હા, કેટલીકવાર મસાલેદાર ખાવા માટે જુદી જુદી વસ્તુ હોય છે, પરંતુ શું તમે જાણો છો કે જે લોકો તેમના … Read more

વેકેશનમા બાળકોને ખવડાવો વેજીટેબલ પાસ્તા

ધણી શાળા ઓ માં વેકેશન શરૂ થઈ ગયું છે એટલે બાળકો ધર મા રહેવાના ને બાળકો ધર મા હોય એટલે કાંઇ ને કાંઇ ખાવા ની માંગણી ચાલુ જ રહેવા ની. તો આજ ની મારી રેસીપી છે બાળકો ના મનપસંદ પાસ્તા ની.વેજીટેબલ પાસ્તાસામગ્રી- ૨૫૦ ગ્રામ- બાફેલા પાસ્તા .૨ નંગ- કાપેલી ડુંગળી .૨ નંગ- કાપેલા કેપ્સીકમ.૨ નંગ- … Read more

મેંગો લસ્સી ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

ગરમી ની ઋતુ માં કેરી ખાવાની બહુ જ મજા આવે પણ ગરમી પણ બહુ લાગે. એટલે આપણે ગરમી પણ દૂર કરી શકીએ અને કેરી ની મજા પણ લઇ શકીએ એવી કોઈક રેસીપી મળી જાય તો મજા આવે. વળી ફટાટાફ્ટ બની જાય એવું પણ હોવું જોઈએ. એટલે એક એવી જ રેસીપી બતાવી રહી છું એ છે … Read more

એકદમ પીઝાહટ અને ડોમિનોઝ જેવા પીઝા સોસ ઘરે બનાવવાની રીત જાણી લો

પિઝા બાળકો ને બહુ જ ભાવે. ગમે ત્યારે પૂછો કે શું ખાવું છે તો પિઝા એમ જ કહે। પીઝા બનાવા માટે સૌથી જરૂરી વસ્તુ છે પિઝા સોસ. પિઝા નો સ્વાદ એના સોસ ના લીધે જ આવે. બહાર મળે એવા જ પિઝા ઘરે બનાવા હોય તો પિઝા સોસ એકદમ બરાબર અને પરફેક્ટ હોવો જોઈ એ. ઘણા … Read more

કોઈ પણ પરાઠા થઈ જશે સ્વાદિષ્ટ જો ઉમેરશો આ મસાલો તો જાણી લો બનાવવાની રેસીપી

મસાલા તો બહુ બધી જાત ના હોય. અહીંયા હું એક એવો જ મસાલા ની રીત બતાવા જઈ રહી છું એ છે પરાઠા નો મસાલો. બધા ઘરે અલગ અલગ જાત ના પરાઠા તો બનાવતા જ હશો જેમકે બધા ના પ્રિય આલૂ પરાઠા, ગોબી ના પરાઠા, પનીર પરાઠા વગેરે વગેરે… તો અહીંયા હું આ પરાઠા નો સ્વાદ … Read more

ખાટો મીઠો હાંડવો ઘરે બનાવો અને વેકેશનમાં બાળકોને ખુશ કરી દો

ખાટો મીઠો હાંડવો સામગ્રી હાંડવા નો લોટ 500 ગ્રામ, દૂધી તાજી 200 ગ્રામ , ખાટું દહીં200ગ્રામ,આદુલીલામરચાં.લસણ , મીઠું અને ગળપણ તમારા સ્વાદ પ્રમાણે , તેલઆશરે જરૂર પ્રમાણે ઇનોનું એક નાનું પાઉચ,થોડાસીંગદાણા ,થોડા તલ ,ચપટી હિંગ.નોનસ્ટિક પેન , વઘાર માટે તેલ જરૂર મુજબ. રીત હાડવા નાલોટમાં,દૂધીછીણીનેનાખો,આદુ,લીલામરચા.લસણની પેસ્ટ કરીને નાખો મીઠું, ગળપણ તેલનાખીદો,બરાબર.હલાવીને ત્રણથી ચાર કલાક સુધી … Read more

મગની દાળનો શીરો

ઈન્સ્ટન્ટ છતાં સ્વાદિષ્ટ મગની દાળનો શીરો કેવી રીતે બનાવશો?મગની દાળ (મોગર)ને ધોઈને પાણી નિતારીને સરખા પ્રમાણમાં ઘી લઈ તેમાં શેકો. ઠંડી થયા બાદ તેને મિક્સીમાં કરકરી પીસી લો. આ દળેલી દાળ શીરા માટે ઘીમાં ફક્ત 5-10 મિનિટમાં શેકાઈ જાય છે.  ત્યારબાદ સ્વાદાનુસાર સાકર ઉમેરો.મગની ડાળનો શીરો બનાવવા જરૂરી સામગ્રી100 ગ્રામ ક્રશ કરેલી મગની દાળ (ફોતરા … Read more

સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી બનાવવાની રીત

સાબુદાણા બટાકા અને સાબુદાણા ટમેટા ની વેફર/ ચકરી સામગ્રી: સાબુદાણા બટાકા માટે: સાબુદાણા 1kg, બટાકા 3 kg, મીઠું સ્વાદ પ્રમાણે, આદું મરચાં ની પેસ્ટ જરૂર મૂજબ સાબુદાણા બટાકા ની વેફર બનાવવાની રીત: સૌ પહેલા સાબુદાણા ને 5 થી 6 કલાક પાણી માં પલાળીને રાખો . પછી બટાકા ને બાફી ને છીણી લો હવે સાબુદાણા ને … Read more

ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી ચટાકેદાર ફૂલવડી

ચટાકેદાર ફૂલવડી :- સામગ્રી :- ચણાનો જાડો [ કરકરો ] લોટ – 100 ગ્રામ, દહીં – 50 ગ્રામ, , આખા ધાણા – 1/2 ચમચી, આખા મરી – 10 નંગ, વરીયાળી – 1/2 ચમચી, તલ – 1/2 ચમચી , તેલ – 3 ચમચા + તળવા માટે, ખાંડ – 2 ચમચી, મીઠું – સ્વાદાનુસાર, હળદર – 2 … Read more

રસોઈ ટિપ્સ , આરોગ્ય ટીપ્સ , સૌંદર્ય ટીપ્સ, હોમકેર ટીપ્સ, જાળવણી ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

1લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે. મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ … Read more