ફ્રીઝને ઘરે રીપેરીંગ કેવી રીતે કરવું તેના માટેની મફતમાં માહિતી

પગલું 1: રેફ્રિજરેટરનું કન્ડેન્સર શોધો અને ગરમીનો અનુભવ કરવા માટે તમારો હાથ તેની બાજુમાં મૂકો. જો કન્ડેન્સર ઠંડું લાગે છે અને રેફ્રિજરેટર ચાલુ છે, તો ફ્રીનનો અભાવ અથવા ગેરહાજરી હોઈ શકે છે. ખામીયુક્ત કન્ડેન્સર અથવા ભરાયેલા સિસ્ટમને કારણે પણ સમસ્યા હોઈ શકે છે. પગલું 2: રેફ્રિજરેટરને અનપ્લગ કરો, રેફ્રિજરેટરના તાપમાન નિયંત્રણને બંધ કરો અને તમારા … Read more

બજાર જેવા આઈસ્ક્રીમ બનાવવા માટેની ટીપ્સ

ice cream recipe in gujarati | homemade ice cream tips | ઉનાળાની સીઝન શરુ થાય એટલે દરેક લોકો આ કાળઝાળ ગરમીથી બચવા માટે અનેક ઉપાય શરુ દે છે અને દરરોજ આઈસ્ક્રીમ ખાયને શરીરમાં ઠંડક માણે છે તો હવે બજારના આઈસ્ક્રીમ ખાવા કરતા ઘરેજ એકદમ બજાર જેવો આઈસ્ક્રીમ બનાવતા શીખી જાવ તમે બજારના આઈસ્ક્રીમ ખાવાનું ભૂલી … Read more

ઉનાળામાં એ.સી વગર ઘરને ઠંડુ રાખવાની ટીપ્સ

સૂર્યના આકરા તાપને લીધે  પડતી ભરપુર ગરમી કોઈપણ માણસના શરીરમાંથી ઊર્જા અને  શક્તિ શોષી લે છે. આ ઉનાળામાં ખુબ ગરમી પડવા લાગી છે ત્યારે દરેક લોકો   એરકન્ડિશન્ડ અને એરકૂલરમાં રહેવાની અઆદ્ત પડી ગય છે તેના વગર  દિવસ અને રાત્રિ પસાર કરવા અશક્ય બની ગયા છે.આવિ ગરમીમાં તો પંખા  જાણે કોઈ અસર જ  નથી કરતા. જો … Read more

તમારો ફોન પાણીમાં પડી જાય ત્યારે તરત કરો આ કામ ફોનને કઈ નહિ થાય

ઘરમાં કે બહાર અકસ્માતે તમારો મોંઘો સ્માર્ટફોન પાણીમાં પડવો ખરાબ છે. આ સમયે તમને ખુબ દુખ થતું હશે. કારણકે તમારા તમામ મહત્વની જાણકારી ફોન ખરાબ થવાના કારણે ગુમાવાનો ડર રહે છે. પરંતુ આવા સમયે ધીરજ રાખવી જોઈએ અને તરત જ કોઈ ખોટી એક્શન ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.  ફોન પાણીમાં પડે કે તરત … Read more

બાળકોને આંચકી આવતી અટકાવવા માટે શું કરવું? આંચકી આવે ત્યારે તત્કાલીન લેવા જેવા પગલા આંચકી આવે ત્યારે આ ભૂલ ક્યારે ન કરો નહિતર હેરાન થઇ જશો

શરીરના બધાં અવયવોની સરખામણીએ મગજ સૌથી વધુ નાજુક અને સંવેદનશીલ અવયવ માનવામાં આવે છે. તેથી તે શરીરમાં ઊભા થતાં વિપરીત પરિબળોથી ત્વરિત પ્રભાવિત થાય છે. આપનું શરીર જે કાર્ય કરે છે તેમાં મગજ ખુબ મહત્વનો ભાગ ભજવે છે  શરીરમાં ઉદભવતા  જૈવરાસાયણિક પરિવર્તનો તે લાંબો સમય સહન કરી શક્યું નથી. આવા સંજોગોમાં મગજ તેની આંતરિક વ્યથાને … Read more

60 વર્ષે પણ ઘડપણ નહીં આવે જો ખાશો આટલી વસ્તુઓ

હંમેશા જવાન રહેવું તે દરેક માણસની ઈચ્છા હોય છે. લોકો જવાની જાળવી રાખવા માટે અનેક જાતની કોસ્મેટિક્સ અને દવાનો ઉપયોગ કરે છે. ખાવા-પીવા પર ધ્યાન આપ્યા વગર કોઈ પણ જવાન રહી શકે તેવું શક્ય નથી. આ માટે હંમેશા સુંદર અને યુવાન દેખાવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.હકીકતમાં આપણા ખાન-પાનની સૌથી વધુ અસર … Read more

ઉપયોગમાં આવે તેવી ૧૨+ કિચન ટીપ્સ

કેકમાં સુકો મેવો નાખતા પહેલા કેક પર મેંદો ભભરાવવાથી સુકો મેવો નીચે તળિયે નહિ બેસે. તમે સલાડને ફ્રીજમાં મુક્યા વગર તાજું રાખવા માંગતા હોવ તો તમે સલાડને જે સર્વિંગ બાઉલમાં રાખવાનો હોય તે બાઉલને પહેલાં ‘ચિલ’કરવો એટલે કે બાઉલ પહેલા ફ્રીજમાં મુકવું અને પછી સલાડ તેમાં રાખવાથી લાંબા સમય સુધી સલાડ ક્રિસ્પ અને ફ્રેશ રહે … Read more

શું તમે દૂધ સાથે આ ખોરાક ખાવ છો તો ચેતી જશો તમે જાતે રોગને નોતરી રહ્યા છો

દુધ સાથે મૂળા, લસણ, કાંદા (ડુંગળી) વિગેરે કોઇપણ પ્રકારના ફળ કે સલાડ, ખાતી ચટણી કે ખાતો ખોરાક ન ખાઈ શકાઈ.ઘી સાથે મધ ન લઇ શકાઈ. દૂધ સાથે કઠોળ ન લેવા. ખીચડી-દુધ સાથે કાંદા (ડુંગળી) નું સલાડ ન લેવું. બાસુંદી સાથે ચા નું સેવન ન કરવું. દુધ પાક સાથે છાશ, કઢી તેમજ તીખો ખોરાક ન જ … Read more

ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી । દિવાળી સ્પેશીયલ રેસિપી । diwali recipe | sweet recipe

માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ મેંદો 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર 1/2 કપ રવો 1/2 કપ ખાંડ નો પાઉડર 200 ગ્રામ મોળો માવો 1/4 કપ બદામ 1/4 કપ કાજુ 1/4 કપ પીસતા 3 ટેબલ સ્પૂન ઘી ચપટી મીઠું તેલ માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટેની રીત:  કથરોટ મા મેંદો ચારી લેવો તેમા ઘી નું મોણ નાખી ને મીકસ કરવું થોડુ થોડુ પાણી … Read more

ઉપયોગમાં આવે એવી ૨૩ + ઘરગથ્થુ ટીપ્સ

ફલાવરનું શાક કાળું અથવા પીળું પડી જતું હોય તો આ વસ્તુ ફલાવરના શાકમાં નાખવાથી શાકમાં ફલાવરનો કલર જળવાય રહેશેઆમ ફલાવરનું શાક બનાવતી વખતે એમાં બે ચમચી દૂધ ઉમેરવાથી ફલાવર ચડી ગયા પછી પણ સફેદ રહે છે.• જયારે તમે તહેવાર ઉપર નાસ્તામાં પૂરી બનાવો છે અને પૂરીને એકદમ ક્રન્ચી અને ક્રીશ્પી બનાવવા માંગતા હોય તો લોટ … Read more