ખાવાની ખુબ મજા આવી જાય એવી રેસીપી । દિવાળી સ્પેશીયલ રેસિપી । diwali recipe | sweet recipe
માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટે જરૂરી સામગ્રી: 2 કપ મેંદો 1 ટી સ્પૂન ઇલાયચી પાઉડર 1/2 કપ રવો 1/2 કપ ખાંડ નો પાઉડર 200 ગ્રામ મોળો માવો 1/4 કપ બદામ 1/4 કપ કાજુ 1/4 કપ પીસતા 3 ટેબલ સ્પૂન ઘી ચપટી મીઠું તેલ માવાના ડ્રાયફ્રુટ ઘૂઘરા બનાવવા માટેની રીત: કથરોટ મા મેંદો ચારી લેવો તેમા ઘી નું મોણ નાખી ને મીકસ કરવું થોડુ થોડુ પાણી … Read more