માતા-પિતા તો બની ગયા પણ બાળકની સારસંભાળ માટે જરૂર આ ટીપ્સ અપનાવજો

0

જન્મ સમયે બાળકનો વજન શું હોવો જોઈએ

જન્મ સમયે બાળકનો વજન વ્યવસ્થિત પોષિત માતાને જન્મેલાં બાળકનું જન્મ વજન આશરે ૩.૫ કિલો હોય છે. પરંતુ ભારત માં બાળક નું સરેરાશ જન્મ વજન ૨.૭ થી ૨.૯ કિલો ની આસપાસ હોય છે. 

નાના બાળકને કબજિયાત રહે છે અઠવાડિયા એક વાર જ પોતી કરે છે

બાળકને કબજિયાત રહેતું હોય તો દાડમ આપવાનું ટાળો. જો તમારું બાળક બ્રેસ્ટ ફીડીંગ કરે છે મતો માતા એ ખાવામાં ધ્યાન રાખવી જોઈએ, અને જો બાળક બોટલમ દૂધ પીવે છે તો પણ આ સમસ્યા થઇ શકે છે અથવા તો બાળકને પાવડર પીવડાવો છો તો પણ કબજિયાત થઇ શકે છે બાળકોમાં કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે નારંગીનો જ્યૂસ અને પાણીનો ઉપયોગ કરી શકો છો. તેના માટે 1 કપ નારંગીના જ્યૂસમાં અડધો કપ પાણી મિક્સ કરીને દિવસમાં 2વાર બાળકને પીવડાલો. સાંજ સુધી કબજિયાતમાં આરામ મળશે. 6 મહિનાથી નાના બાળકને ડોક્ટરની સલાહ વિના આપવું નહીં. આ ઉપાય દરેક ઉંમરના બાળકોમાં અપનાવી શકાય છે. તેના માટે 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખીને મિક્સ કરીને લો. પછી તેમાં રૂમાલ પલાળીને નિચોલી તેનાથી પેટ પર શેક કરો. લગભગ 15 મિનિટ સુધી શેક કરો. આવું કરવાથી બાળકને કબજિયાત અને પેટ દર્દ બંને સમસ્યા દૂર થઈ જશે.  તેમજ આ ઉપાય પણ કરી શકો છો જો બાળકને કબજિયાત રહેતી હોય તો 3-4 કિસમિસને પાણીમાં પલાળી દો. પછી તેનો જ્યૂસ કાઢીને બાળકને આપો. થોડાં કલાકમાં જ બાળકને સારું થઈ જશે.

બાળકને કેટલા મહીને બેસાડી શકાય

જ્યારે તમારું બાળક 4 થી 7 મહિનાનું થશે ત્યારે તેનામાં બેસી શકવાની શક્તિ આવી જશે. જો તમે તેને તમારા ખોળામાં બેસાડશો કે તેને જમીન ઉપર બેસાડશો તો તે તમારો આધાર લીધા વિના થોડા સમય માટે બેસી શકશે.

તમારા બાળકને બેસવામાં મદદ કરવા માટે તેના પગને ફેલાવી દો, જેને લીધે તેનું વજન સંતુલીત રહેશે. આમ કરવાથી તેના પડી જવાનું જોખમ ઘટી જશે. એક સમયે તે આ સ્થિતિમાં હોય તો તેની સામે તેને ગમતું હોય તે રમકડું આપી દો. તેની આસપાસ ઓશિકા કે ધાબળા ગોઠવી દો જેથી કરીને તે પડે તો તેને ઇજા ન થાય. તેની નજીક રહો જેથી ધ્યાન રાખી શકાય. તમે તમારા બાળકને પેટના ભાગે સુવડાવો અને રમવા માટે પ્રેરિત કરો. તે માથું અને છાતી ઉંચા રાખીને રમકડાને જોશે, જેના લીધે તેની ગરદનના સ્નાયુઓ મજબૂત થશે તથા બેસવા માટે જરૂરી એવા માથાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. તમારી જાંઘો ઉપર તેને ઉભા રાખી તેને ઉપર નીચે કરવાથી તેના પગ પણ મજબૂત કરી શકશો. જેને લીધે તે કિલકીલાટ કરવા માડશે! સમય જતાં તે 8 માસનું થાય ત્યાં સુધીમાં તે કોઇપણ પ્રકારના ટેકા વિના બેસી શકશે.

તમારા બાળકને બેસવામાં મદદ કરવા માટે તેના પગને ફેલાવી દો, જેને લીધે તેનું વજન સંતુલીત રહેશે. આમ કરવાથી તેના પડી જવાનું જોખમ ઘટી જશે. એક સમયે તે આ સ્થિતિમાં હોય તો તેની સામે તેને ગમતું હોય તે રમકડું આપી દો. તેની આસપાસ ઓશિકા કે ધાબળા ગોઠવી દો જેથી કરીને તે પડે તો તેને ઇજા ન થાય. તેની નજીક રહો જેથી ધ્યાન રાખી શકાય.

તમે તમારા બાળકને પેટના ભાગે સુવડાવો અને રમવા માટે પ્રેરિત કરો. તે માથું અને છાતી ઉંચા રાખીને રમકડાને જોશે, જેના લીધે તેની ગરદનના સ્નાયુઓ મજબૂત થશે તથા બેસવા માટે જરૂરી એવા માથાને નિયંત્રિત કરવામાં મદદરૂપ થશે. તમારી જાંઘો ઉપર તેને ઉભા રાખી તેને ઉપર નીચે કરવાથી તેના પગ પણ મજબૂત કરી શકશો. જેને લીધે તે કિલકીલાટ કરવા માડશે!

બાળક નો વજન વધારવા શું કરવું | બાળકનું વજન વધતું નથી શું કરવું જોઈએ | બાળક ખાતું નથી | છ મહિનાના બાળકને શું ખવડાવવું

બાળકના જન્મથી 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું દુધ જ આપવું જોઈએ 6 મહિના પછી તમે પ્રવાહી આપી શકો છો . ૫-૬ મહિના પછી સ્તનપાનની પુરવણી યોગ્ય પોષક સમૃદ્ધ ખોરાક દ્વારા કરવું જોઈએ, જેમ કે ગાયનુ દૂધ, ફળો, નરમ રાંધેલા ભાત, અન્ય અનાજ અને કઠોળ અને માગણી પર ચાલુ રાખવા આવેલ ધાવણ સંપૂર્ણ આહારની જોગવાઈ કરવી જેમાં સમાવેશ થાય છે, અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, દૂધ, અને દૂધના ઉત્પાદનો

બાળક ૮ થી ૯ મહિનાનું થયા પછી તેને બાફેલા બટાટા, ગાજર, બીટ, ફેળા અથવા બિસ્કીટ જેવાં થોડા હળવાં પણ કઠણ પદાર્થ આપવામાં કોઇ નુકસાન નથી. આ સમયે બાળક્ને દાંત આવતાં હોવાથી તેને આવા પદાર્થ આપવાથી તે પોતાની ચાવવાની ક્રિયા વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકે છે. વિકસતાં બાળક માટે દૂધ

બીજા પદાર્થ આપવાની શરૂઆત કરી હોય તો પણ છઠઠા મહિના સુધી માતાનું અથવા પાવડરનું દુધ એજ બાળકનું મુખ્ય ખોરાક હોય છે. સામન્યરીતે દશ થી બાર મહિનામાં બાળકના આહારમાં ઇંડામાં રહેલા પીળા ભાગનો સમાવેશ કરવો. બાળક એક વર્ષનો થાય નહીં ત્યાં સુધી તેને પુર્ણ ઇંડું આપવું નહીં. કારણ કે એક વર્ષની થયા પછી તેને થોડા પ્રમાણમાં ચીઝ આપવું.

બાળકને લીલા ઝાડા થવા

આ પણ વાંચો:

બાળક રૂપડુ જન્મસે જો ગર્ભસ્થ માતા ખાશે આ એક વસ્તુ

બાળક બેડ પરથી પડી જાય ત્યારે?. બાળકને ગળું પડે ત્યારે શું કરવું? બાળક પડે ત્યારે માથામાં ખાડો થઇ જાય છે

તમારા બાળકની દેખભાળ કેવી રીતે કરશો

તમારા બાળકને સુધારવા માટે એક ડોક્ટરની સલાહ જાણવા ફોટા ઉપર કલીક કરો

બાળકોને આંચકી આવતી અટકાવવા માટે શું કરવું? આંચકી આવે ત્યારે તત્કાલીન લેવા જેવા પગલા આંચકી આવે ત્યારે આ ભૂલ ક્યારે ન કરો નહિતર હેરાન થઇ જશો

ઉંમર વધતા બાળકોનો ખોરાક(6 માસ-1 વર્ષ) સુધી બાળકને શું ખોરાક આપવો જોઇએ

તમારા બાળકોની યાદશક્તિ વધારવા ઇચ્છત તો નોંધી લો આ રેસીપી બનાવીને ખવડાવો તમારા બાળકોને !!

થોડો સમય કાઢીને તમારા વહાલા બાળકો માટે બનાવો ઘઉના લોટના મેથીના શકકરપારા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here