તમારા ચહેરાને ચમકીલો બનાવવા માટે હળદર અને ચંદન ઘસીને ચહેરા પર લગાડવાથી ચહેરો ચમકીલો બને છે.
વારંવાર પેશાબ લાગે છે તો અપનાવો આ દેશી ઈલાજ વાંરવાર મૂત્રત્યાગ કરવાની તકલીફમાંથી રાહત પામવા ત્રણ લીલા આંબળાનો રસ એક ગ્લાસ પાણીમાં ભેળવી સવાર-સાંજ પીવો. સંતરાની તેમજ લીંબુની સૂકી છાલની ક્યારેક જરૂર પડે તો, આ છાલને સાચવી રાખવા માટે માઇક્રોવેવ ઓવનમાં હાઇ સ્પીડ પર બે-ત્રણ મિનિટ મૂકવી. અથવા તો તડકે મુકીને પણ સુકવી શકો છો
તમારે કોઈ શાકનો વઘાર કરવા માટે ડુંગળીની જરૂર પડે છે ઘણી વખત એવું બને કે ઘરમાં સાવ ડુંગળી ન હોય તો જો ઘરમાં કાંદા ન હોય અને કાંડાની અવેજીમાં ગ્રેવી બનાવવી હોય તો ખમણેલી કોબી નાખી દેવી. ગ્રેવી સ્વાદિષ્ટ બનશે આમ તમારા ડુંગળીની જરૂરિયાત પૂરી કરશે
ચણાનો લોટ બગડી ગયો હોય તો તેને ફેંકી ન દેતાં તેનાથી ચીકણા વાસણો સાફ કરવા. ચીકાશ તરત જ શોષાઇ જશે અને વાસણ સાફ થઇ જશે. તેમજ ચન્નાનો લોટ ફેસ વોસ કરવામાં પણ ઉપયોગી બને છે
ફ્લાવરને ખરીદતી વખતે તેમાં સાવ નાની નાની જીવત હોય છે જે આપણે દેખાતી નથી હોતી આમ ફ્લાવર માંથી જીવત દુર કરવા માટે ફ્લાવર છૂટું કરી તેને હુંફાળા પાણીમાં રાખવું અને તેમાં એક ચમચી મીઠું નાખવું. આ ફ્લાવરને એકાદ કલાક પછી ધોવું આમ કરવાથી તેમાં રહેલ ઝીણી જીવાત નીકળી જશે.
લીલા મરચાને લાંબા સમય સુધી તાજા રાખવા માટે લીલા મરચાંના ડિંટિયા તોડીને રાખવાથી લાંબા સમય સુધી તાજા રહે છે. આલુ-મટર-પનીર તેમજ પનીર ટીક્કા મસાલા જેવા શાક સ્વાદિષ્ટ બનાવવા માટે થોડી કસૂરી મેથી નાખવાથી શાક સ્વાદિષ્ટ બને છે.
વધારે સમય પછી જૂના બુટ પહેરવા કાઢો છો તો ઘણા સમય પછી પહેરવા કાઢ્યા હોય તો તેનો ડંખ પડવાની શક્યતા વધી જાય છે. આમ ન થાય તે માટે જોડામાં અંદરના ભાગમાં કોપરેલ લગાડી રાખવું.
આખા વર્ષનું મરચું પાવડર સ્ટોર કરવા માટે મરચાંની ભૂક્કીને મીઠું તેમજ તેલવાળો હાથ ચોપડી બરણીમાં ભરવું. અરૂચિથી છૂટકારો પામવા એક ચમચી ફૂદીનાનો તાજો રસ,એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવી દિવસમાં ત્રણ વખત ત્રણ દિવસ પીવું.
વાસી નૂડલ્સને સ્વચ્છ પાણીથી ધોઇ લેવા અને તેનું પાણી નીતારી અને તેલ લગાડી સૂપ અથવા સ્પ્રિંગ રોલ બનાવવામાં ઉપયોગમાં લઇ શકાય છે.
ભાત બરાબર રંધાયા ન હોય અને પાણી નાખી ફરી રાંધવાનો સમય ન હોય તો મૂંઝાશો નહીં. ભાતમાં થોડું દૂધ ઉમેરી વરાળ આપવાથી ભાત ખાવાલાયક થઇ જશે.
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે
- રોજનો પ્રશ્ન રસોઈમાં શું બનાવવું આ રેસીપી રોજ વારાફરતી બનાવો
- ઘરના દરેક નાના મોટી સમસ્યા માટે સ્માર્ટ ટીપ્સ તરત અજમાવો અને ફરક જુઓ!
- ભારતના ખૂણા ખૂણામાં બનતી દાળની રેસીપી
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit
- છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી
- શિયાળાની ઠંડીમાં બનાવી શકાય તેવા શાક | મકર સંક્રાંતિ સ્પેશિયલ શાક બનાવવા માટેની રીત
- બોટલનું ઢાંકણ ખોવાઈ ગયું હોય તો તેના બદલે કરો આ દેશી ઉપાય | કિચન ટીપ્સ | રસોઈ ટીપ્સ
- બજાર જેવા મસાલા ઘરે બનાવવાની રીત | પાવભાજીનો મસાલો બનાવવાનો રીત | masalo banavvani rit
- હોટલ જેવું ડ્રાય મન્ચુરિયન બનાવવાની રીત | dry manchurian banavvani rit
- સાંજે ગરમા ગરમ ખાય શકાય તેવું ખીચું બનાવવાની રીત | khichu banavvani rit
- પૈસા પણ બચશે અને કામ પણ સરળ બનશે અપનાવો આ કિચન ટીપ્સ
- લીલી તુવેરની રેસીપી | lili tuverni recipe | સાંજનું મેનુ | લીલી તુવેરમાંથી રેસીપી બનાવવાની રીત
- શિયાળાનું પ્રખ્યાત લીલુ ઊંધિયું શાક બનાવવાની રીત | green undhiyu banavvani rit | SURATI UNDHIYU
- શિયાળામાં બનાવી શકાય તેવી સ્પેશીયલ રેસીપી | મૂળાની ઢોકળીનું શાક બનાવવાની રીત | mulani dhokali
- ખારી સીંગ | શેકેલા દાળિયા | શેકેલા ચણા | મસાલા સીંગ બનાવવાની રીત
- દરેક ગુજરાતીઓની પ્રખ્યાત વાનગી બનાવવાની રીત | ગુજરાતી રેસીપી
- શિયાળામાં ખાવ ભરપુર માત્રામાં આ બધા શાકભાજી અને ફ્રુટ થશે અનેકગણા ફાયદા | health benefits
Good
Good job