ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સવારના નાસ્તામાં બનાવો અવનવો નાસ્તો દરરોજના સેડ્યુલ સાથે

    સવારે નાસ્તામાં બનાવો અલગ અલગ નાસ્તો તમે પણ એક જ નાસ્તો કરીને કંટાળી ગયા છો તો બનાવો સાપ્તાહિક નાસ્તાનું મેનુ સોમવારનો નાસ્તો: મેટા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી: 1/2 કપ સોજી, 1 કપ ટોમેટો પ્યૂરીી(બે થીીત્રણ ટામેટાં), 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી, 2 ચમચી લીલા વટાણા બાફેલા, 5-6 મીઠા લીમડા ના પાન, 2 ચમચી ઘી, 1/2 ચમચી અડદ ની દાળ, 7-8 કાજુ ના…

  • વજન ઉતારવા માટે 10 ઘરેલુ નુશખા ઝડપથી તમારી ચરબી ઓગળશે

    બેલી ફેટને લીધે સ્ટાઈલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરી ના શકતા હો તો ડોન્ટ વરી ટૉપ -10 ઘરેલુ નુસ્ખાથી ઝડપથી ચરબી ઓગાળો તમારું વજન પાણીની જેમ પીગળી જશે દરેક મહિલાઓ સ્લિમ દેખાવા ઇચ્છતી હોય છે પરંતુ લાખ પ્રયત્નો કર્યા હોવા છતાં મેદસ્વિતા પીછો છોડતી નથી . પ્રેગ્નન્સી પછી વજન વધી જાય છે અને તે વજન ઉતારવું…

  • શિયાળામાં લીલું લસણ ખાવાથી ગંભીર બીમારી દુર થાય છે

    લીલું લસણ છે અતિ ગુણકારી, અનેક બીમારીઓથી મળશે રાહત શિયાળો આવતાની સાથે જ લોકો અવનવી વસ્તુઓ બનાવીને ખાવાનું શરૂ કરી દે છે. ત્યારે શિયાળાની સૌથી ખાસ વાત હોય છે બજારમાં મળતા વિવિધ શાકભાજી, આ શાકભાજીમાંથી એક લીલું લસણ છે. શિયાળામાં લીલું લસણ અને ડુંગળી સૌથી વધારે જોવા મળે છે. ખાસ કરીને લસણનો ઉપયોગ દરેક ઘરમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles