ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આયુર્વેદની દ્રષ્ટીએ દહીના ઉત્તમ ફાયદા

    આયુર્વેદમાં દૂધને સર્વોત્તમ ખોરાક કહ્યો છે  કારણ કે દૂધના સેવનથી જરૂરી બધા જ તત્વો શરીરને મળી રહે છે. પરંતુ કેટલીક વ્યક્તિઓને દૂધ પાચન શક્તિ મુજબ અનુકૂળ નથી આવતું. આ પ્રકારના લોકોએ દહીંને ખોરાકમાં રોજીંદા ઉપયોગમાં લેવું જોઈએ. દહીં ખાવાથી પણ દૂધ ખાવા જેવા જ ફાયદા થાય છે  જેથી તેમની પાચન શક્તિ સારી રહે અને શરીરની…

  • ચટપટી વાનગી બનાવવાની રીત

    મકાઈના ભજીયા બનાવવા જરૂરી  સામગ્રી : બાફેલી મકાઈના દાણા- એક કપ,  ચણાનો લોટ- અડધો કપ , ઢોકળા નો લોટ અથવા રવો -અડધો કપ , ઝીણી સમારેલી ડુંગળી- એક કપ,  લીલા મરચા સુધારેલા – અડધો કપ , હીંગ- ચપટી , ધાણાજીરુ- ૧ ચમચી , લીંબુ- એક , ખાંડ એક ચમચી,  મીઠું – સ્વાદનુસાર મકાઈના ભજીયા બનાવવાની …

  • આના ફૂલ પાણીમાં પલાળીને નરણે કોઠે પીવો 450 થી 500 ડાયાબીટીસ કંટ્રોલમાં આવશે આ

    આ માહિતી ખાસ વાંચજો જો તમને અથવા તમારા ફેમીલીમાં કોઈને ડાયાબીટીસ હોય તો ચોક્કસ આ માહિતી વાંચજો અને શેર કરજો આ એક હકીકત સાથે  2007 માં ડોક્ટરે મને કહ્યું કે ભાઈ તમને શુગર છે. પણ હું મક્કમ હતો કે હું કોઈ ગોળીઓ નહિ લઉં પરંતુ  મારો સૌથી મોટો ભાર મીઠાઈ ખાવા પર હતો. મેં એવુ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles