મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી આ 11 સમસ્યાઓ હમેશા દૂર રહશે
આ 11 સમસ્યાઓને દૂર રાખવી હોય તો દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાનો નિયમ બનાવો ક્યારેય બીમારી તમારી પાસે આવશે નહિ ક્ડિની સ્ટોન માટે લીબુ પાણી પીવું ખુબ ફાયદાકારક નીવડે છે કિડની સ્ટોન થી રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે . કારણ કે દરરોજ તેનું સેવન કરવાથી કિડની સ્ટોનનો ખતરો દૂર રહે છે જો તમે…
દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી છે આ શાકભાજી જે મોટામાં મોટી બીમારી મફતમાં દુર કરે છે
જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન દરમિયાન સરગવામાંથી કેન્સર , ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્વો મળ્યાં જૂનાગઢ કૃષિ યુનિ.ની ફુડ ટેસ્ટીંગ સરગવામાં લીંબુ – સંતરા કરતા સાત ગણું વિટામીન સી આ સંશોધન દરમ્યાન સરગવાના બી તથા તેની છાલમાંથી લીંબુ અને સંતરા કરતા સાત ગણુ વિટામિન સી હોવાનું સામે આવ્યુ છે . આ ઉપરાંત વિટામીન એ અને…
ઘરનું સફેદ માખણ ખાવ આખી જિંદગી સ્વસ્થ રહેશો
ઘરનું માખણ ખાવ અનેક રીતે આરોગ્ય જાળવે છે ઘરે બનાવેલ માખણ લોકો ખાસ પસંદ કરતા નથી મોટા ભાગના લોકોને બજારમા મળી રહેતા માખણમા રસ હોય છે . સફેદ માખણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઝડપથી પચી જાય છે અને ચરબી વધતી નથી . થાયરોઈડના કારણે ગળામાં સોજો આવી જતો હોય છે . એવામાં…
