ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી ૧૪+ કિચન ટીપ્સ

    ઘણી વખત એવું બને કે જમવામાં બરાબર ચાવીને ન ખાધું હોય કે પછી બીજા કોઈ કારણસર આપણને પેટમાં અચાનક દુખાવો થાય છે જયારે પણ તમને પેટમાં દુખે ત્યારે તમારે પરેશાન થવાની જરૂર નથી તમારા ઘરમાં આ પાવડરની ફાકી બનાવીને રાખો તમે જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકો છો આ પાવડર બનાવવા માટે સૌ પ્રથમ   દાડમની છાલને…

  • અલગ અલગ સોસ બનાવવાની રીત

    રેડ ચીલી સોસ બનાવવા માટે જરૂરી સામગ્રી: 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાં, 3/4 કપ લીંબુનો રસ, 2 ટીસ્પૂન જીરુ, ૨ ટી.સ્પૂન તેલ, 100 ગ્રામ તીખા લાલ મરચાં, ચપટી હિંગ, મીઠું સ્વાદાનુસાર રેડ ચીલી સોસ (red chilli) બનાવવા માટેની રીત: રેડ ચીલી સોસ બનાવવા માટે સૌપ્રથમ કાશ્મીરી મરચાં લો અને મરચાને સારા પાણીથી ધોઈ નાખો પછી મરચાના ડીટીયા કાઢી દો અને ત્રણથી…

  • આખુ વર્ષ અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે સ્ટોરેજ કરવાની રીત

    જીરામાં જીવત ન પડે એ માટેના ઉપાય, અનાજ કે કઠોળ ઝડપથી બગડે નહિ એ માટે, હળદરને આખુ વર્ષ સાચવવા માટે, મગ કે ચોખામાં જીવાત ન પડે એ માટેના જીરામાં જીવાત ન પડે તે માટે જીરું શેકી ઠંડુ પડે એટલે હવાચુસ્ત બરણીમાં એક પારાની ટિકડીઓ સાથે ભરી દેવી. મેથી, રાઈ અને અજમામાં પારાની ટિકડી મૂકવી. ટીકડી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles