મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ફળો ખાવાના ફાયદા વિષે જાણો ક્યાં રોગ માટે કયું ફળ ખાવું જોઈએ
કેલ્શિયમથી ભરપુર કેળાં ખાવાના ફાયદા વિષે જાણો. દરેક સિઝનમાં કેળા આ ફળ આસાનીથી મળી રહે છે સૌ કોઈ ખરીદીને ખાઈ શકે એવું ફળ છે . આ કેળાં સ્વાદમાં મધુર, પૌષ્ટિક, ઝાડાને રોકનાર, પચવામાં ભારે અને સ્નિગ્ધ – ચિકાશયુક્ત છે. પિત્ત, લોહી બગાડ, રક્તપિત્ત , દાહ – જલન, ક્ષત ( ઘા કે જખમ ), ક્ષય રોગ…
ખાંડવી અને વેજ સેઝવાન ઢોંસા બનાવવાની રીત
ખાંડવી બનાવવા માટેની રીત: ખાંડવીનું મિશ્રણ બનાવવા માટે જરૂરી સામગ્રી – 1 કપ ચણાનો લોટ, 1 કપ દહીં, 2 કપ પાણી, 1 ચપટી હીંગ, 1 ચમચી આદુની પેસ્ટ, 1/6 ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું. ખાંડવીનો વઘાર માટે જરૂરી સામગ્રી – 1 ચમચો જેટલું તેલ, 1 નાની ચમમી રાઇ, 3થી 4 લીલા મરચાં, ખાંડવીનું ગાર્નિશિંગ…
કાળા પડી ગયેલ ગરદન, ગોઠણ, કોણીની કાળાશ દુર કરવા કોઈપણ કિંમતી સાબુનો બાપ છે આ લોટ
કોઈપણ કિંમતી સાબુનો બાપ ચણાનો લોટ વાળ ખરતા હોય , ગુમડા થવા , ખંજવાળ , ખુજલી . ખોડો , કાળા દાગ થવા ચામડીનો કલર ફીકો થવો , ચામડી કડક થવી આ બધી સમસ્યામાં ખુબ ઉપ્યોહ્ગી છે ચણાનો લોટ જે સુગંધી સાબુની ભેટ છે . પ્રકૃતિના નિયમો અપનાવો અવનવા સુગંધી સાબુ વાપરવા અને જાત જાતના શોખ…
