ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બજાર જેવા દાબેલા ચણા ઘરે બનાવવાની રીત

    આપણે સૌ ગાર્ડનમાં ફરવા જાય કે પીકનીકમાં જાય એટલે દબેલા ચણા ન ખાય તો મજા ન આવે દાબેલા ચણા ખાવા જ પડે. પરંતુ આપણે બજાર માંથી દાબેલા ચણા (ચણા જોર ગરમ ) બનાવવા મે જરૂરી સામગ્રી: 2 કપ કાબુલી ચણા, 1 નંગ લીંબુ, 1 ઓનીયન ચોપ્ડ, , 2 ચમચી ધાણાજીરુ પાઉડર, મીઠું જરુર મુજબ, 1 ચમચી કોરીએન્ડર ચોપ્ડ, 1/4 ચમચી બ્લેક…

  • દૂધમાં લસણ ઉકાળીને પીવાથી થાય છે જબરદસ્ત ૭ ફાયદા

    આપણે બધા ફક્ત લસણ ખાવાના ફાયદા તો જાણીએ જ છીએ લસણ શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક છે પન્રંતુ આજે આપણે લસણ સહે દૂધ ખાવાની વાત આવે તો સૌ કોઈને વિચાર આવે લસણ સાથે દૂધ થોડું પીવાઈ તે નુકશાન કરે પરંતુ તે વાત ખોટી છે ઉલટાનું લસણ સાથે દૂધ લેવાથી ખુબ ફાયદા થાય છે દૂધમાં લસણ…

  • દાબેલી અને વડાપાઉં બનાવવાની રીત

    એકદમ સરળ રીતથી વડાપાઉં બનાવવા માટેની રીત જાણવા પૂરી રીત વાંચો અને મિત્રો સાથે શેર કરો વડાપાઉં બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ વાટકી ચણા નો લોટ, ૧ ચપટી અજમો, સ્વાદ અનુસાર મીઠું, ૧ ચપટી સોડા ,૨ નંગ મોટા બટાકા બાફીને છૂંદો કરેલા, ૧ ચમચી મરચું પાઉડર, ૧/૨ ચમચી હળદર, લસણની ડ્રાય ચટણી, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી કોથમીર, ૨ નંગ લીલાં મરચા, તેલ તળવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles