ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • પીઝા બનાવવા ઘરે પીઝા ટોપિંગ સોસ બનાવવાની સરળ રીત

    પીઝા એ નાના થી મોટા દરેકને પ્રિય હોય છે. અને દરેક લોકો પીઝા ખાય છે મોટા ભાગે દરેક લોકો બજારના પીઝા ખાવાનું ખુબ પસંદ કરતા હોય છે પરંતુ તમે ક્યારેય ઘરે પીઝા બનાવવાની કોશિશ કરી છે? ઘરે પીઝા બનાવશો તો એકદમ બજાર જેવા જ બનશે અને તમે બજારનો સ્વાદ ભૂલી જશો અને ઘરના પીઝા ખાવાની…

  • પાલકમાંથી બનતી વિવિધ વાનગીઓ | પાલક પકોડા બનાવવાની રેસીપી | પાલકના સક્કરપારા | palak recipes

    પાલકના મુઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 ઝુડી પાલક, 250 ગ્રામ હાંડવા નો લોટ, 1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ, 1/4 કપ , દહીં, 2 ટેબલ સ્પૂન તેલ, 2 ટી સ્પૂન ખાંડ, 1/2 ટી સ્પૂન હળદર, ચપટી બેકીંગ સોડા, મીઠું સ્વાદ મુજબ પાલકના મુઠીયા બનાવવા માટેની રીત: સૌ પ્રથમ પાલકની ભાજીને બે થી ત્રણ વાર સારા પાણીથી ધોઈ કોરા…

  • રોજસવારે વાસી મોઢે આ રીતે પાણી પીવાનું શરુ કરી દો તમારું વજન ફટાફટ ઉતરશે

    આજના આ ફાસ્ટ જમાનામાં વજન વધવો એ સામાન્ય વાત થાય ગઈ છે પંતુ વજન ઉતારવો એ દરેક લોકો માટે લોઠામાં ચણા ચાવવા બરાબર છે વજન વધતા વાર નથી લગતી પર્નાતું વજન ઘટાડવામાં ખુબ વાર લાગે છે પરંતુ આ નુસ્ખો અજમાવશો તો તમારું વજન પણ ફટાફટ ઉતરશે કોઈ જીમ જાવાની જરૂર નહિ પડે. ધાણાનું પાણી પીને…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles