ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ચોળાફળી અને પાણીપુરીની પૂરી બનાવવા માટેની રીત

    ચોળાફળી બનાવવા જરૂરી સામગ્રી: 300 ગ્રામ ચોરાફળી નો લોટ, 1 પેકેટ ઇનો, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું, 1/2 ચમચી હળદર,તળવા માટે તેલ, આટામણ માટે ચોખાનો લોટ, મરચું અને સંચળ પાઉડર ઉપર ભભરાવવા માટે ચોળાફળી બનાવવા માટેની રીત: સૌ પ્રથમ એક બાઉલ માં ચોરાફળી નો લોટ લઈ તેમાં મીઠું, તેલ, ઇનો અને હળદર નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં…

  • ડાયાબીટીસ કંટ્રોલ કરવા અને હિમોગ્લોબીન વધારવા ખાવ ફક્ત આની બે મુઠી

    હિમોગ્લોબીન વધારવા અને ડાયાબીટીસના દર્દીઓ માટે પલાળેલી બદામથી પણ વધારે અસરકારક છે પલાળેલા દેશી ચણા. આથી બદામ લેવી ન પારવલે તો દેશી ચણા ખાવા જોઈએ. આમ તો બદામને ડ્રાયફુટ માનવામાં આવે છ. બદામનું કામ માત્ર ખાવાને સ્વાદિષ્ટ બનાવવા પુરતું જ નહીં પરંતુ સ્વાથ્ય માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. બદામ આંખોમાટે તેમજ વાળ માટે…

  • ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણપોળી બનાવવાની રીત

    કેમ છો મિત્રો આજે આપણે લીને આવિયા છીએ ગુજરાતની ખોવાઇ ગયેલી વાનગી પૂરણાપોળી બનાવવાની રીત આ વાનગી તહેવારોના દિવસે તેમજ મહેમાન આવે ત્યારે મોટા ભાગે બનાવતા હોય છે. પુરણપોળી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ,ચોખાનો લોટ, ૨૫ ગ્રામ કોપરાનું ખમણ, ૫૦૦ ગ્રામ ખાંડ, ૫૦૦ ગ્રામ ઘઉંનો લોટ, એલચી, તેલ -ઘી પ્રમાણસર પુરણપોળી બનાવવા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles