ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કાઠિયાવાડીના પ્રખ્યાત વણેલા ગાંઠિયા અને ફાફડી બનાવવાની રીત

    વણેલા ગાંઠિયા બનાવવા મુખ્ય સામગ્રી: અડધો કિલો ચણાનો લોટ અથવા બેસન(gram flour) જો ગાંઠિયો special લોટ હશે તો વધુ સારું અન્ય બીજી સામગ્રી: ૩ ચમચી અજમો, ૧૨ ચમચી તેલ, ૧ ચમચી સોડા( baking soda), પાણી જરૂર મુજબ, ૩ ચમચી મરી પાવડર, નમક સ્વાદ અનુસાર(salt), તેલ તળવા માટે સજાવટ માટે: તળેલા મરચા , પપૈયા ચટણી તેમજ…

  • આપણા ઘર આંગણે મળતા અમુલ્ય ઔષધો વિષે જરૂર જાણો

    કોકોનો ઘર ગથ્થુ ઉપચાર કોકો એક કપ પીવાથી મગજમાં ૩૩ % જેટલો રક્તપ્રવાહ વધે છે. કોકો એન્ટિઓક્સિડન્ટ હોવાથી પીણા તરીકે ખુબ સારો લાભદાયક છે. બીજાં ચોકલેટ પીણાં કરતા કોકો ઓછા – ફેટ ધરાવે છે. એક કપ કોકોમાં ૧ ગ્રામ કરતાં પણ ઓછી ફેટ હોય છે કાસુન્દ્રો નો ઉપચાર કાસુન્દ્રો ચોમાસામાં કાસુન્દ્રો અને કુવાડિયો સાથે જ…

  • મકાઈનો આ ઘરગથ્થું ઉપાય કરશો તો દવાખાના લાખો રૂપિયા બચી જશે

    આજકાલ પ્રદૂષિત ખોરાક – પાણી ને કારણે કિડનીમાં પથરી જોખમ દિવસેને દિવસે વધતું જાય છે અને એકવખત કીડની બગડે એટલે આખી જિંદગી બગડી જાય છે. અને લાખોનો ખર્ચ થાય એ તો જુદું જ કીડની બગડવાથી નીય્મીય ડાયાલીસીસ કરાવવું પડે છે અને લાખો રૂપિયા ખર્ચ થઈ જાય છે પરંતુ આં ઘરગથ્થું ઉપાય કરશો તો દવાખાના લાખો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles