ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી મફતમાં ઘર બેઠા સારવાર એકવાર જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

    મણકાનો દુખાવો ક્યાં કારણથી થાય છે આમ મણકાના દુખાવાથી બચવા શું કરવું જોઈએ માણસના શરરીમાં ચાલવા તેમજ બેસવા માટે મણકા ખુબ મહત્વનો ભાગ ભજવે છે અને મણકનો જ દુખાવો થઇ જાય તો માણસનું શરીર સાવ થાકી છે તો શું તમે જણો છો મણકા શા માટે દુખાવો કરે છે તેના વિષે આજે વિસ્તૃત માં જાણીશું મણકા…

  • દુનિયાનું શકતીશાળી શાકભાજી વિષે કદાચ તમે નહિ જાણતા હોય અનેક બીમારીથી દુર રાખે છે

    ચોમાસાની સિઝનમાં થતા દુનિયાના સૌથી શકતીશાળી શાકભાજી વિષે કદાચ તમે નહિ જાણતા હોય જો તમે આ શાકભાજી વિશે જાણી જશો તો જરૂરથી આ શાકભાજી ખાવા લાગશો કંકોડા આયુર્વેદ શાકભાજી છે કંકોડાને ત્રિદોષનાશક માનવામાં આવે છે . ઘણા લોકો એવું મને છે કંકોડા ખાવાથી પેટમાં ભારે પડે છે એટલે કે કંકોડાથી વાયડુ થવાની માન્યતા બરાબર નથી…

  • બટેટા વડા, કોર્ન રોલ્સ, રાઈસ અપ્પે, પનીર ટીકી બનાવવાની સરળ રેસીપી

    રાઈસ અપ્પે બનાવવા માટે જરૂરી સામગ્રી : એક કપ ચોખા , પા કપ અડદની દાળ , પા કપ શિંગદાણા , અડધી ટી સ્પુન આદું મરચાંની પેસ્ટ , ત્રણ ટેબલ સ્પન સમારેલી ડુંગળી, એક ટીપૂન રાઈ, એક ટીપૂન જીરું, આઠ થી દસ મીઠો લીમડો , એક ચપટી હિંગ , બે ટેબલસ્પુન તેલ ,મીઠું સ્વાદ પ્રમાણે ,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles