ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા, ધણા વર્ષોની ડાયાબિટિસની દવા બંધ કરી દેશો

    જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા , પ્લેટલેસ વધે છે, જખમ રૂઝાવવામાં મદદગાર , ડાયાબિટિસમાં ફાયદાકારક, ડાયાબિટિસમાં ફાયદાકારક, મુખમાંના છાલા દુર કરેતમને બધાએ સંભાળીયુ હશે જમરૂખ ફળ તો ગુણકારી છે, પરંતુ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણો ભરપુર માત્રામાં  સમાયેલા છે જે કોઈ જાણતા નથી બધા લોકો ફક્ત જમરૂખ ખાવાનું જ માન્ય રાખે છે પર્નાતું તમે…

  • પંજાબી વાનગીઓ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

    ધ્યાનમાં રાખવા જેવા મુદ્દા : પરોઠા , નાન , શાક , પુલાવ , દાળ – આ મુખ્ય પંજાબી વાનગીઓ છે . 2 ગ્રેવી બનાવવા માટે કોળું વાપરવું . તેને છોલી , છીણીને ઉપયોગમાં લેવું . તેનો સ્વાદ હોતો નથી . ડુંગળી ને ખાતા હો તો ડુંગળીને બદલે છે , દૂધી , કોબીજ ઝીણી છીણીને કે…

  • ઉપયોગમાં આવે તેવી 7+ ઘરગથ્થું ટીપ્સ

    (1) દહીં વડા બનાવતી વખતે દહીં વડાની દાળમાં બેકિંગ સોડા ઉમેરવાથી દહીવડા એકદમ મુલાયમ અને ફ્લેલા બનશે .દહીં વડા બધા હોશે હોશે ખાશે (2) જો ક્યારેય રસોઇમાં મીઠું વધારે પડી જાય તો ગભરાવું નહિ . તેમાં દુધની બે ચમચી ઉમેરો મીઠાનો વધારે પડતો સ્વાદ જતો રહેશે . તમે તે કાચું બટેકુ નાખીને પણ કરી શકો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles