ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હરસ, મસા અને ભગંદરના ઉપચારો, અનિયંત્રિત પેશાબના ઉપચારો, જીવ જંતુ ડંખ મારે ત્યારે પીડા મટાડવા માટેના ઉપાયો

    મસા , હરસ અને ભગંદરના ઉપચારો : (૧). બપોરે તથા રાત્રે ભોજન બાદ ૧ ચમચી હરડેનું ચૂર્ણ ફાકીને પાણી પીવું .(૨). દિવસમાં ૨ થી ૩ વાર બરફને કપડામાં બાંધી મસાના સ્થાને ૧૦ મિનિટ સુધી મૂકી રાખવાથી મસાની પીડામાં ખૂબ જ રાહત થાય છે  ( 3). ૩ થી ૪ અંજીર રાત્રે પાણીમાં પલાળી , સવારે પાણી…

  • પેટના દુ:ખાવાથી લઈને કેન્સર સુધી આંબીલાના કંચુકા ખાવાના ઘરેલું ઉપાયો

    આમલી બચપણથી આપણી સાથીદાર હોય છે. નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા કોકની વાળીએ જઇને ખાવાની મજા કંઇક અલગ જ હતી …..કોને કોને આવી રીતે કાતરા ખાધા છે . થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી ખાધી ,આમલી ખાવાથી પેટમાં દુખાવો,  ઝાડા અને  મરડો,  તેમજ કેટલાક  બેક્ટેરીયલ ચેપ અને પેટના  કૃમિ જેવી  તકલીફો,  ઘા રૂઝાવવા,…

  • ઉપયોગમાં આવે તેવી ૨૦ ઘરગથ્થું ટીપ્સ

    (1) તમારે દરરોજ સવારે દસ્ત બહાર નથી નીકળતી બે-ત્રણ દિવસ થાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે દરરોજ ૩ ગ્રામ જેટલોં મેથીનો ભૂક્કો સવાર-સાંજ ગોળ અને પાણી સાથે થોડા દિવસ લેવાથી દસ્ત સાફ આવે છે. અને નિયમિત બને છે આ પ્રયોગ દરરોજ કરવો જોઈએ -(2) ચોમાસું આવે એટલે મચ્છરનો ત્રાસ વધી જતો હોય છે આમ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles