ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આ ફળનુ નામ શું છે અને કોણે કોણે ખાધા છે

    તાડફળી, તાડ ગોટી, ગલેલી ઉપયોગ : ગરીબોનુ કલ્પવૃક્ષ કહી શકાય. દરેક ભાગનો રોજબરોજના જીવનમાં ઉપયોગ… નીરો (ટોડી) પીણુ , ગોળ અને ખાંડ બનાવવા, ઉપરાંત વિનેગર, Palmwine, દવા, લાકડુ તથા ફળનો સીધો વપરાશ…… પાંડદાનો ઉપયોગ ઝુપડાનુ છાપરુ, હાથપંખો, હેટ, Baskets, Brushes, સાવરણી ( ઝાડુ ) વગેરે બનાવવા. તાડમાંથી મળતા પીણા – નીરાની માહિતી નીચે મુજબ છે.…

  • ઉપયોગમાં આવે તેવી ૧૩ કિચન ટીપ્સ

    (1) કોથમીર બગડી જવાની ફરિયાદ દરેક મહિલાને હોય છે આમ કોથમીર થોડાક દિવસ તાજી રાખવા માટે આ ઉપાય જરૂર કરજો કોથમીર તાજી રહેશે કોથમીરને થોડા દિવસો તાજી રાખવા માટે તેને સિલ્વર ફોઈલ માં વીંટાળીને મૂકો આમ કરવાથી કોથમીર બગડશે નહિ તાજી રહેશે. (2) શું તમે ઘરે ice cream બનાવો છો તો આઈસ્ક્રીમ નું મિશ્રણ સુંવાળું…

  • સોજા, પથરી, કીડનીના રોગો, માથાનો દુ:ખાવો, મુંગાપણું દૂર કરવા માટે અક્સીર છે આ ઔષધ

    સાટોડી સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે . એ વધુ છોડ છે અને એના વેલા – છોડ ચોમાસામાં ઉગી નીકળે છે . તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે , એની ધોળી , રાતી અને કાળી , અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે . ત્રણેના ગુણો લગભગ સરખા છે , પણ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles