ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સોજા, પથરી, કીડનીના રોગો, માથાનો દુ:ખાવો, મુંગાપણું દૂર કરવા માટે અક્સીર છે આ ઔષધ

    સાટોડી સાટોડી ગુજરાતમાં બધે જ થાય છે . એ વધુ છોડ છે અને એના વેલા – છોડ ચોમાસામાં ઉગી નીકળે છે . તેને કાપી લીધા પછી પણ એ ફરીથી ઉગી નીકળે છે , એની ધોળી , રાતી અને કાળી , અથવા ભુરી એમ ત્રણ જાત થાય છે . ત્રણેના ગુણો લગભગ સરખા છે , પણ…

  • ઉપયોગમાં આવે તેવી 20+ ઘરગથ્થુ ટીપ્સ

    1) કાચના ગ્લાસ એકબીજામાં ફીટ થય ગયા છે ફૂટી જવાની બીક લાગે છે કાચના ગ્લાસ બે ફીટ થઈ ગયાં હોય તો તેને એક દિવસ ફ્રીજમાં રાખી મૂકો . બીજા દિવસે તે સહેલાઇથી છૂટાં પડી જશે અને તૂટશે પણ નહિ . (2) કાકડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કાકડીને અલગ અલગ છાપાંના ટુકડામાં વીંટાળીને ફ્રીજમાં…

  • ન્યુમોનિયા એટલે શું તેના ઉપચારો વીશે વધુમાં વાંચો અને શેર કરો

    ન્યુમોનિયા એટલે શું ? આયુર્વેદમાં આ તાવને ‘ શ્વસનક જ્વર ‘ કહેવાય છે . વ્યક્તિની અંદર દૂષિત હવાના કારણે ન્યુમોનિયાના બેક્ટરિયા , વાઈરસ કે ફંગસ પ્રવેશી જવાથી એક અથવા બંને ફેફસામાં પણ ભરાય છે , અને સોજો Inflammation ) આવે છે , તેને ન્યુમોનિયા કહેવાય છે . ન્યુમોનિયાના ઉપચારો ૨ કપ પાણીમાં ૧ ચમચી મેથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles